Jahal Ni chithi || જાહલ ની ચીઠી || New HD Telefilm 2019

Описание к видео Jahal Ni chithi || જાહલ ની ચીઠી || New HD Telefilm 2019

TIRATH STUDIO-RAJKOT-GUJRAT
TITLE NAME :- VARUDI JAGVIKHYA
SINGER :- REKHA RATHOD,HAMIR GADHAVI,GAGAN JETHVA
ACTING:- LAJVANT,EASVAR SAMIKAR,VIRAL VYAS
MUSIC:-MANOJ-VIMAL
DIRECTOR & PRODUCER :-HIREN PARMAR
♪ Music Label: Studio Tirath


જાહલ ની ચીઠી ના ઇતિહાસ માં ડોક્યું કરીએ તો ,ખુમારી,શૂરવીરતા,વચન,વાત અને ગીર ની ગરિમા વારંવાર આંખે વળગે.
ઇતિહાસ તો બહુ લાંબો છે.પણ ટૂંકમાં કહીએ તો રા નવઘણ ને બચપણ માં ચોરી છુપી થી જૂનાગઢ ની બાજુ ના જ ગામ માં આહીર બન્દો દેવાયત બોદરે સાચવી ને રા નવઘણ ને મોટો કરેલ અને આ બાળ રાજા નવઘણ ના બદલ માં દેવાયત બોદર ના સગા દીકરા ને દુસ્મનો ને હવાલે કરેલો ને દુસ્મન રાજા ઓ આ બાળક ને રા નવઘણ સમજી ને બધા ની નજર સામે રહેશી નાખેલ ત્યાર બાદ રા નવઘણ યુવાન થાત પાછું યુદ્વ કરી ને જૂનાગઢ ની રાજગાદી પાછી મેળવે છે.
સમય જતા દેવાયત બોદર ની દીકરી જાહલ ના લગ્ન થયેલ અને કન્યાદાન વખતે જૂનાગઢ નરેશ વચન આપેલ કે બેન આજ કરિયાવર માં જે જોય તે માંગી લે પણ જાહલે કહેલ કે ભાઈ અત્યારે મારે કઈ જરૂર નથી પણ વખત આવ્યે માંગીશ.......
સમય જતા સોરઠ માં દુકાળ પડ્યો અને જાહલ તેમજ એનો પતિ માલઢોર ને દુષ્કાળ માંથી બચવા સિંધ માં જાય છે. અને સિંધ નો સૂબો હમીર સૂમરા ની નજર માં જાહલ આવી જાય છે.
પછી શું બને છે તે જોવા આ ટેલીફિલ્મ ને આચૂક માણો

" જાહલ ની ચીઠી "

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!

💗Like us on Facebook: https://www.facebook.com/
💙 Follow us on Twitter: https://twitter.com/
💜 Follow us on Instagram: https://www.instagram.com/
💚 Follow us on Blogger :

Комментарии

Информация по комментариям в разработке