Hadkai Maa No Thad | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Thad |

Описание к видео Hadkai Maa No Thad | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Thad |

​‪@meshwalyrical‬
Presenting :Hadkai Maa No Thad | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Thad |

#hadkai #thad #lyrical

Audio Song : Hadkai Maa No Thad
Singer : Ruchita Prajapati
Lyrics : Ashok Patel
Music : Jayesh Sadhu
Deity : Hadkai Maa
Genre :Gujarati Devotional Thal
Festival : Navratri
Label :Meshwa Electronics

કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
સમરુ ડગલે પગલે માં તમે જમવા વહેલા આવોને
બાલુડા તેડાવે માડી જમવા હરખે આવોને

કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
દાળ ભાત શાક લાડુ પીરસ્યા જમવા વહેલા આવોને
દૂધપાક ને પકવાન પીરસ્યા જમવા વહેલા આવોને
બાલુડા તેડાવે માડી જમવા હરખે આવોને

કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
શીરો બદામી પુરણપોળી જમવા વહેલા આવોને
રસગુલ્લા ને રાયતા જરુરી જમવા વહેલા આવોને
બાલુડા તેડાવે માડી જમવા હરખે આવોને

કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
ભાવતા ભજીયા પાપડ ચટણી જમવા વહેલા આવોને
કાચી કેરી નું રાયતું માં જલ્દી જમવા વહેલા આવોને
બાલુડા તેડાવે માડી જમવા હરખે આવોને

કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
યમુના જળ ના આચમન કરજો જમવા વહેલા આવોને
બીડેલા પાન ના મુખવાસ કરજો જમવા વહેલા આવોને
બાલુડા તેડાવે માડી જમવા હરખે આવોને

કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
અવગુણ મારા જોજો ના માડી જમવા વહેલા આવોને
તમે છો માં દીન દયાળી જમવા વહેલા આવોને
બાલુડા તેડાવે માડી જમવા હરખે આવોને

કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
ભાવ ની તું ભુખી માડી જમવા વહેલા આવોને
દુઃખી ને કરતી સુખી જમવા વહેલા આવોને
બાલુડા તેડાવે માડી જમવા હરખે આવોને

કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
કુમકુમ પગલે હડકાઈ માં તમે જમવા વહેલા આવોને
સમરુ ડગલે પગલે માં તમે જમવા વહેલા આવોને

Комментарии

Информация по комментариям в разработке