શ્રાવણ માસના સોમવારની વ્રતકથા"સોળ સોમવારની વાર્તા" Sol Somvar Ni Vrat Katha !!!

Описание к видео શ્રાવણ માસના સોમવારની વ્રતકથા"સોળ સોમવારની વાર્તા" Sol Somvar Ni Vrat Katha !!!

મિત્રો,
Youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નું સ્વાગત છે.. આ વિડિઓ માં શ્રાવણ માસ માં પ્રથમ સોમવારે જે વ્રત થાઈ છે તે "સોળ સોમવાર ની વ્રત કથા " સંભળાવવામાં આવી છે.. આ સોમવારનું વ્રત કરવાથી મહાદેવ તથા માતા પાર્વતીજી ની કૃપા પ્રાપ્ત થાઈ છે. મનુષ્ય ને આરોગ્ય, સૌભાગ્ય, સુખ, ધન ની પ્રાપ્તિ થાઈ છે.. આ વ્રત સોળ સોમવાર સુધી કરી, પછી તેનું ઉજવણુ કરવાનું હોય છે. આ વ્રત કોઈ પણ કરી શકે છે.. શ્રાવણ માસ ભગવાન મહાદેવ ને અતિ પ્રિય છે.. અને તેમાંય સોમવાર ના તો ભગવાન શિવ સ્વામી જ છે.. માટે આ સોળ સોમવાર ણુ વ્રત ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારું છે..
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏



#આવોસત્સંગમાઁ #સોળસોમવારનીવ્રતકથા

Комментарии

Информация по комментариям в разработке