આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહી? આવી રીતે ચેક કરો. how to check is your aadhar link with bank

Описание к видео આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કે નહી? આવી રીતે ચેક કરો. how to check is your aadhar link with bank

મિત્રો અહી આવી રીતે તમે તમારા આધાર કાર્ડ સાથે તમારી બેંક એકાઉન્ટ લિંક છે કે નહી તે ચેક કરી શકો છો અને તે બાબત નું અહી તેનું સ્ટેટસ એક્ટિવ છે કે ઈનએક્ટિવ છે તે પણ ચેક કરી શકો છો.
સાથે સાથે કઈ બેંક નું એકાઉન્ટ આવા તમારા આધાર સાથે લિંક છે તે પણ માહિતી મળી જશે જેથી આપે કોઈ અન્ય કચેરી માં કે બેંક માં ધક્કા ખાવા ના પડે.
અગર અહી આપની આધાર બેંક સાથે લિંક હોવા છતાં જો તમારી જે તે યોજના ના નાણાં નું ચુકવણું થવા માં કોઈ ઇસ્યૂ હોય તો તે અલગ કોઈ ઇસ્યૂ હોય શકે છે
જે બદલ આપે ચેક કરવાનું રહેશે.
પરંતુ અગર આપને પીએમ કિસાન ના હપ્તા માટે ની માહિતી આવે છે કે નહી તે બદલ ની માહિતી અમોની YouTube channel પર માહિતી મળી રહેશે.
અન્ય કોઈ બાબત ની માહિતી માટે કૉમેન્ટ કરવી જેથી આપની સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ.

#advsaheb #pmkisan #aadharcard #dbt #bank #issue #payment #aadharlink

Комментарии

Информация по комментариям в разработке