દીક્ષાર્થી ભાવિકભાઈ ખીમસીયાનું બહુમાન | શ્રી અજરામર સ્થા.જૈન સંઘ ચાણકયપુરી-અમદાવાદ |

Описание к видео દીક્ષાર્થી ભાવિકભાઈ ખીમસીયાનું બહુમાન | શ્રી અજરામર સ્થા.જૈન સંઘ ચાણકયપુરી-અમદાવાદ |

શ્રી અજરામર સ્થા.જૈન સંઘ-ચાણક્યપુરીમાં શ્રી સ્થા.છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં જેમની દીક્ષા યોજાનાર છે એવા મુમુક્ષુ ભાવિકભાઈ ખીમસીયાનું પૂ.તરુલતાજી મ.સ. ઠાણા-૨ની નિશ્રામાં બહુમાનનો કાર્યક્રમ યોજાયો હતો. ભાવિકભાઈની દીક્ષા ૭મી ફેબ્રુઆરીએ કચ્છમાં પ્રાગપુર ખાતે થવાની છે.
#ajaramar #દીક્ષાર્થી #dixa #dixasong #બહુમાન #jainism #jain

Комментарии

Информация по комментариям в разработке