વ્હાલા રે | VHALA RE | JAIN PRABHU JANM SONG |

Описание к видео વ્હાલા રે | VHALA RE | JAIN PRABHU JANM SONG |

Lyrics by : shatrunjay premi Chintan Shah ..

Singer :
Chintan Shah ..

Chorus : Shital Shah
Shaswat Shah
Jinagam Shah

Original song credits :
Song name : Chunar
Singer and music : Arjit singh & sachin - jigar

Song genre :
Jain song / Jain stavan / jain Bhajan ..

THIS SONG IS PURELY DEVOTIONAL PURPOSE ONLY ..

परम पूज्य पार्श्व प्रेमी साध्वजी महाराज श्री प्रशमरसा श्रीजी महाराज साहेब

लाभार्थी परिवार : श्रीमती ताराबेन भरतभाई हिम्मलाल शाह महुवावाला परिवार

Join our YouTube channel for more upcoming soulful Songs...

Lyrics :

વ્હાલા રે ...
વ્હાલા રે ...
તારી આંગી રચાવી ...

વ્હાલા રે ...
વ્હાલા રે ...
તારી આંગી રચાવી ...


નાના નાના બાળકુમાર ...
દેવતાઓ એ આંગી રચાવી ...

નાના નાના બાળકુમાર ...
દેવતાઓ એ આંગી રચાવી ...


પંચરૂપ કરે ...
વૃષભ રૂપ ધરે ...
ગંગા ના જળ થી નવરાવે નવરાવે ...

પંચરૂપ કરે ...
વૃષભ રૂપ ધરે ...
દેવતાઓ એ આંગી રચાવી ...

જ્યારે જ્યારે જનમ્યો
તું ...
દેવતાઓ એ આંગી રચાવી ...

નાના નાના બાળકુમાર ...
દેવતાઓ એ આંગી રચાવી ...


આદિ નાથ ...

આદિ નાથ ..


આદિ નાથ ..


આદિ નાથ ..


મેરુશિખર લઈ જાયે ... પ્રભુજી ને નવરાવે ...

એક કરોડ લાખ સાઠ ... કળશોથી નવરાવે ...


વ્હાલા રે ...
વ્હાલા રે ..

છપ્પન દિક્કકુમરી હુલરાવે ...

વ્હાલા રે ...
વ્હાલા રે ...

શાશ્વત આગમ માં તું ગવાયો ...

ઘર ઘર ઉત્સવ છાયો છે આજ ...

દેવતાઓ એ આંગી રચાવી ...

ઋષભ જી વ્હાલા લાગો છો આજ ...

દેવતાઓ એ આંગી રચાવી ...

રૂપ તારું જોઈને રંગ તારો જોઈને ...
હ્રદય માં શીતલતા છવાઈ છવાઈ ...
રૂપ તારું જોઈને રંગ તારો જોઈને ...
દેવતાઓ એ આંગી રચાવી ...


જ્યારે જ્યારે જન્મ્યો તું ...
દેવતાઓ એ આંગી રચાવી ...

ચિંતન ની છે એક અભિલાષ ...

ક્યારે ..

તારી ...

આંગી ...


રચાવું ..........

JAIN AADINATH SONG | # JAIN SHATRUNJAY SONG |

Комментарии

Информация по комментариям в разработке