Rasi Neo Cotton | કપાસ નું બિયારણ 2022 | રાશિ કપાસ બિયારણ ? કપાસ નું બિયારણ કપાસની ખેતી

Описание к видео Rasi Neo Cotton | કપાસ નું બિયારણ 2022 | રાશિ કપાસ બિયારણ ? કપાસ નું બિયારણ કપાસની ખેતી

Rasi Neo Cotton | કપાસ નું બિયારણ 2022 | રાશિ કપાસ બિયારણ ? કપાસ નું બિયારણ કપાસની ખેતી



ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી ના વીડિઓ માં આપને કપાસ ની કેવી જાતો પસંદ કરવી? જેથી કપાસ ની ખેતી માં વધુ ઉત્પાદન લઇ શકાય તેની વાત કરશું, કપાસ નું સારું બિયારણ ની પસંદગી માટે ખાસ મદદરૂપ વીડિઓ છે.કપાસનું બિયારણ કપાસનું બજાર કપાસની ખેતી કપાસનો ભાવ રાસી નીયો કપાસ નું બિયારણ કપાસનું બિયારણ તડકા કપાસ ની બજાર.ખેડૂત ને ખેત માં કપાસ નું સારું ઉતપાદન અને કપાસ ના ભાવ ઉચા મળે.
રાસી નીયો કપાસ નું નવું બીયારણ.
રાસી નીયો કપાસ ની કિંમત શું છે.
રાસી નીયો કપાસ ની ખાસિયત કાંઈક અલગ છે.
રાસી નીયો કપાસ બીયારણ નો ભાવ શું છે.
રાસી નીયો કપાસ બીયારણ શું વરસાદ સામે ટકી શકે છે.
રાસી નીયો કપાસ બીયારણ પીયત અને બીન પીયત માં થાય છે.
રાસી નીયો કપાસ બીયારણ ને મધ્યમ અને કાળી જમીન અનુકૂળ છે.
રાસી નીયો કપાસ બીયારણ કેટલા દિવસ માં પાકતી જાત છે.
રાસી નીયો કપાસ બીયારણ મા જીંડવા કેટલા ગ્રામ ના હોય છે.
રાસી નીયો કપાસ બીયારણ નો સોળ કેટલો મોટો થાય છે.
રાસી નીયો કપાસ બીયારણ નું વાવેતર કય જમીન માં કરવું જોઈએ.
રાસી નીયો કપાસ બીયારણ નું સરેરાશ ઉત્પાદન કેટલું આવે છે.
કપાસ ના બીયારણ ની તમામ માહિતી અમે આ વિડીયો માં જણાવીશું.





#Kapas #કપાસ #રાશિ_કપાસ
#કપાસ_ની_નવી_જાત
#કપાસ_ની_વેરાયટી
#કપાસની_સારી_વેરાઈટી
#કપાસ_વિશે_માહિતી
#સારામાં_સારું_કપાસ_નું_બિયારણ
#કપાસમાં_ગુલાબી_ઈયળ
#વરસાદ_ની_આગાહી_2022
#ચોમાસું_2022
#ભારે_વરસાદની_આગાહી
#વરસાદ
#kapas_nu_saru_biyaran_2022
#SR_Junagadh_kheti
#જુનાગઢ_ખેતી





Rasi Seeds: Rasi Neo,Cotton farmer testimonial
Farmer friends, in today's video of agricultural information, what varieties of cotton should you choose?
So that we can talk about more production in cotton cultivation, There are especially helpful videos for choosing good cotton seeds. Cotton Seed Cotton Market Cotton Cultivation Cotton Price Rasi Neo Cotton Seed Cotton Seed Tadka Cotton Market. Farmers get good production of cotton in the field and high price of cotton.
New seed of Rasi Neo Cotton.
What is the value of Rasi Neo Cotton.
The peculiarity of Rasi Neo Cotton is something different.
What is the price of Rasi Neo Cotton Seed?
Rasi Neo Cotton Seeds Can withstand Rain.
Rasi neo cotton seeds occur in irrigated and non-irrigated.
Rasi Neo cotton seeds are suitable for medium and dark soils.
How many days does Rasi Neo Cotton Seed ripen?
How many grams do you need to live in Rasi Neo cotton seeds?
How big is the sixteenth of Rasi Neo Cotton Seed?
Rasi neo cotton seeds should be sown in which soil.
What is the average production of Rasi Neo Cotton Seed?
In this video we will explain all the information about cotton seeds.











Published by : Junagadh Kheti
.
Edit and video by : Sanjay Thakor
.
Art & Design by : Sanjay Thakor
.
music : YouTube No Copy Right Free
.
Voice : Sanjay Thakor





Facebook:

  / sanjaysabriya.sanjaysabriya  



Instagram:

  / sanjay__sabariya  




COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.



ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Комментарии

Информация по комментариям в разработке