Sadhu Tero Sangdu Na Chhodo Mere Lal | Vijay Chauhan | Gujarati Prachin Bhajan |

Описание к видео Sadhu Tero Sangdu Na Chhodo Mere Lal | Vijay Chauhan | Gujarati Prachin Bhajan |

Presenting : Sadhu Tero Sangdu Na Chhodo Mere Lal | Vijay Chauhan | Gujarati Prachin Bhajan |

#prachinbhajan

Audio Song : Sadhu Tero Sangdo Na Chhodu Mere Lal
Singer : Vijay Chauhan
Music : NanjiBhai Makvana
Lyrics : Gorkhnath
Recording Studio : Vraj Recording Studio
Recordist : Rockybhai
Genre : Gujarati Prachin Bhajan
Label : Meshwa Electronics

સાધુ તેરો, સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ
લાલ મેરા દિલ મેં સંતો લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી ...
સાધુ તેરો, સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ
લાલ મેરા દિલ મેં સંતો લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી ...
જોયું મેં તો જાગી હો જી ...

હો કપડા ભી ધોયા મેલા, અંચળા ભી ધોયાં હો જી
કપડા ભી ધોયા મેલા, અંચળા ભી ધોયાં હો જી
જબ લગે આપનો દલડો ન ધોયો મેરે લાલ
લાલ મેરા દિલ મેં સંતો લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી ...
જોયું મેં તો જાગી હો જી ...

હો કપડાં ભી રંગ્યા મેલા, અંચળા ભી રંગ્યા હો જી
કપડાં ભી રંગ્યા મેલા, અંચળા ભી રંગ્યા હો જી
જબ લગે અપનો દલડો ન ધોયો મેરે લાલ
લાલ મેરા દિલ મેં સંતો લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી ...
જોયું મેં તો જાગી હો જી ...

હો વસ્તી મેં રહેના મેરે લાલ માંગી ને ખાન હો જી
વસ્તી મેં રહેના મેરે લાલ માંગી ને ખાન હો જી
ટુકડે મેં ટુકડા કરી દેના રે મેરે લાલ
લાલ મેરા દિલ મેં સંતો લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી ...
જોયું મેં તો જાગી હો જી ...

મચ્છન્દરનો ચેલો જતિ ગોરખ બોલ્યા હો જી
હો મચ્છન્દરનો ચેલો જતિ ગોરખ બોલ્યા હો જી
બોલ્યા રે બોલ્યા કાંઈ,બોલ્યા રે બોલ્યા કાંઈ અમૃતવાણી મેરે લાલ
લાલ મેરા દિલ મેં સંતો લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી ...
જોયું મેં તો જાગી હો જી ...

સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
લાલ મેરા દિલ મેં સંતો લાગી વેરાગી રામા
જોયું મેં તો જાગી હો જી ...
જોયું મેં તો જાગી હો જી ...
જોયું મેં તો જાગી હો જી ...

Subscribe and stay updated to MeshwaFilms channel today.
Like Our Facebook Page :http://bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram : http://bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter :  / meshwafilms  
visit our website :https://meshwafilms.com/

Комментарии

Информация по комментариям в разработке