જામ અબડાજી // કચ્છ સપૂત અબડો અભડંગ // Jam Abdaji of Kutch

Описание к видео જામ અબડાજી // કચ્છ સપૂત અબડો અભડંગ // Jam Abdaji of Kutch

‪@Midagebikers‬
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છની ભૂમિ ઘણા વીરોના લોહીથી પાવન થયેલી ભૂમિ છે. આ ધરતીએ જાણ્યા અજાણ્યા ઘણા વીરોને જન્મ આપ્યો છે જેઓએ પોતાના પ્રાણોના બલિદાન થકી આ ધરતીનું ઋણ ચૂકવ્યું છે.

આ વીડિયોમાં જુઓ, એવા વીરોની વાત જેમને શરણમાં આવેલી ૧૪૦ સુમરા સ્ત્રીઓ એટલે કે સુમરીયું ના રક્ષણ માટે પોતાના પ્રાણના બલિદાન થકી આ ભૂમિને પવિત્ર કરી.

આ વાત કચ્છના વડસરની લગભગ ઈ. સ. ૧૨૬૦ના અરસાની છે. તે સમયે જામ અબડાજી રાજ્ય કરી રહ્યા હતા. તેમના મિત્ર સિંધના સુમરા ધુધાજીએ પોતાના પરિવારની સ્ત્રીઓને અલ્લાઉદ્દીન ખીલજી થી રક્ષણ માટે અબડાજી પાસે મોકલે છે.

રસ્તામા આ સ્ત્રીઓની આબરૂના રક્ષણ માટે અનેક વીરો બલિદાન આપે છે અંતે તે સુમરીઓ અબડાજીના રક્ષણ હેઠળ પહોચે છે........

#dbspeaks #gujarathistory #kutch #jamabdaji #history #sindh #sumra #jadeja

Комментарии

Информация по комментариям в разработке