વડતાલ ધામ | શ્રી સ્‍વામીનારાયણ મંદિર | Vadtal Dham | Swaminarayan Temple | Gujarat Tourist places

Описание к видео વડતાલ ધામ | શ્રી સ્‍વામીનારાયણ મંદિર | Vadtal Dham | Swaminarayan Temple | Gujarat Tourist places

વડતાલ ધામ | શ્રી સ્‍વામીનારાયણ મંદિર | Vadtal Dham | Swaminarayan Temple | Gujarat Tourist places


સંવત-૧૮૭૮ માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્‍વામીએ સ્‍વહસ્‍તે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ અને સંવત ૧૮૮૧ ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું. મજૂરોને બદલે સાધુ સંતો તથા સત્‍સંગીઓએ જાતે ઈંટો તથા ચૂનો ઉપાડવાનું, પકવવાનું, તમામ કામ તથા બાંધકામ સેવાભાવથી કર્યુ. આ મંદિરના પાયામાં અને પગથારમાં નવલાખ ઈટો વપરાઈ છે. સહજાનંદ સ્‍વામી પોતે ૩૭ ઈંટો સ્‍વમસ્‍તક પર ઉપાડી લાવેલાપ તેમાંથી 3પ ઈંટો લક્ષમીનારાયણની મૂર્તિ નીચેની બેઠક (પડધી) માં ચણી છે.

vadtal
vadtal dham
swaminarayan mandir
swaminarayan temple
vadtal live Darshan
vadtal live
vadtal Gomati
Gomati


જય માતાજી... સહકાર બદલ આભાર 😊🥰

Комментарии

Информация по комментариям в разработке