Mayank Thakor || પ્રેમ કરતા પેલા હાથ જોડી લેશુ || New Song 2024 || HD Video

Описание к видео Mayank Thakor || પ્રેમ કરતા પેલા હાથ જોડી લેશુ || New Song 2024 || HD Video

Mayank Thakor || પ્રેમ કરતા પેલા હાથ જોડી લેશુ || New Song 2024 || HD Video

સૂચના :- આ ગીત ડાઉનલોડ કરીને કે રીમીક્સ કરીને યુ ટ્યૂબ કે સોશિયલ મીડીયા પર અપલોડ કરવું એ કાયદાકીય ગુન્હો છે...


ટાઈટલ પ્રેમ કરતા પેલા હાથ જોડી લેશુ
Singer Mayank Thakor
Lyrics Mahendra Nayta
Mo.9737271046
Music,Dhaval Patel
Producer, Kamlesh Thakor (Bodal)
Mo.7698563391
Director & Story Vasudev Makwana
D.o.p & Editing BHARAT NEDRODA
Artist _Chandan thakor Mahendra Nayta Ankita Gautam
Recording komal studio ( Hitesh Bhatsan)
Mecup - Bhumi Raval
Special Thanks Manish Thakor & jigar Nayta
Poster Design Kamlesh Bodal Mo.7698563391

Lyrics
તારી યાદો આ દિલથી ના સૂટે
જોયું સપને નોતું પ્રેમ ખૂટે
પ્રેમ કરતા પેલા હાથ જોડી લેશુ
હવે કોઈને ના પ્રેમ કરીશુ

મારી નજર તારા હોમે થી હટે
મારા જીવન માં દૂર ઘટના ઘટે
પ્રેમ કરતા પેલા હાથ જોડી લેશુ
હવે કોઈને ના પ્રેમ કરીશુ


(ક્રોસ )

હો.. પ્રેમમાં પડી ગયા ગ્રહો અવળા
હતા પોતાના જાય બીજે મળવા.... 2

(સાઈન )

વિચાર કરી મગજ માં નોહુ ટુટે
તારી યાદો નું ભૂત ના ઉતરે
પ્રેમ કરતા પેલા હાથ જોડી લેશુ
હવે કોઈને ના પ્રેમ કરીશુ


(અંત્રો )
હો.. રજા મારી લીધા વગર સપનો માં આવે
આંખ ઉઘડે ને વળી પાછી જતી રહે

હો.. કાળી રાતો ને સવાલ કરે મને તારલા
ક્યાં જતા રહ્યા ખોળે માથું રાખતા

(ક્રોસ)

હો.. કેવી પાડી તે દિલમાં દરાર
ભૂલી ગઈ મારાં તું પ્રેમનો કરાર.... 2

સાઈન
ફૂલ બોડલ પીવું દારૂ ના ચડે
તારા નોમનો પેક ઉપર પેક ઉતરે
પ્રેમ કરતા પેલા હાથ જોડી લેશુ
હવે કોઈને ના પ્રેમ કરીશુ

(અંત્રો )

હો.. વારા તહેવાર માં વહેવાર ના રહ્યો
કરમ કાઠા મારો પ્રેમ રખડી ગયો


હો..મારા જીવતર માં દુઃખની સે હોળીયો
ખવરાયો હતો એના હાથે મને કોળિયો

(ક્રોસ )
હો.. કિસ્મતે કરી કેવી દગાની નકલ
જ્યાં જોવું ત્યાં દેખાય સકલ..... 2

(સાઈન)

8090 નશામાં બાઈક રે જાય
યમરાજા ના દરવાજા ખુલી રે જાય

મરતા મરતા એટલું કહીશુ
પણ આવતા ભવે તને ના મળીશુ

પ્રેમ કરતા કરતા પેલા વિચાર કરી લેશુ
પણ આવતા ભવે તને ના મળીશુ

હો... ગોડી મારી આવતા ભવે તને ના મળીશુ

Комментарии

Информация по комментариям в разработке