છોટાઉદેપુર ઇતિહાસ/Chhota udepur History/chhotaudaipur-devgadh baria-pavagadh Cnection

Описание к видео છોટાઉદેપુર ઇતિહાસ/Chhota udepur History/chhotaudaipur-devgadh baria-pavagadh Cnection

છોટાઉદેપુર સાથે દેવગઢ બારિયા કનેક્શન ઇતિહાસ video

દેવગઢ બારિયા ઇતિહાસ/Devgadh baria,dahod /devgadh baria pavagadh

   • Видео  

છોટાઉદેપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના મહત્વના છોટાઉદેપુર તાલુકાનું નગર છે જે જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક પણ છે.
છોટાઉદેપુર નગર છોટાઉદેપુર રજવાડાનું પાટનગર હતું, જેની સ્થાપના ચાંપાનેરના પતઇ રાવલના વંશજ રાવલ.પૃથ્વીરાજસિંહજી એ કરી હતી. આ રજવાડું રેવા કાંઠા એજન્સીનું બીજા દરજ્જાનું રજવાડું હતું અને ૧૦ માર્ચ ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી ગયું હતું.

The ancestor of the ruling family was Patai Rawal the last King of Champaner fl.1484. The state was founded in 1743, and is a Second Class state in the Rewa Kantha Agency. The Maharawal maintains a military force of 50 cavalry, 256 infantry and and 4 guns (in 1893)

શાસકો (મહારાવલ )
1762 – 1771 આરસીસિંહજી
1771 – 1777 હમીરસિંહજી દ્વિતીય
1777 – 1822 ભીમસિંહજી
1822 – 1851 ગુમાનસિંહજી 1851 – 1881 જીતસિંહજી
– 1981
- 1981 જીતસિંહજી 1981-1981 1923
ફતેહસિંહજી (જન્મ. 1884 - મૃત્યુ. 1923) 29
ઓગસ્ટ 1923 - 15 ઑક્ટોબર 1946 નટવરસિંહજી ફતેહસિંહજી (જન્મ 1906 - મૃત્યુ. 1946)
15 ઑક્ટોબર 1946 - 15 ઑગસ્ટ 1947 વીરેન્દ્રસિંહજી (જન્મ. 1907- મૃત્યુ. 27 જૂન 2005)
મહારાજા 931જી.
યુવરાજ સુમેર સિંહજી સાહેબ (22 ફેબ્રુઆરી 1996)

#Chhotaudepur news
#Chhota udepur na video
#Chhota udaipur
#pavagadh
#Devgadh baria
#Nasvadi
#Kawant
#devgadh baria#
#going to devgadh baria
#Sukhi dem
#devgadh baria palace
#chhotaudaipur
Pavijetpur
Naswadi
Sankheda
Bodeli
pavagadh history in gujarati
history of pavagadh
devgadh baria raj mahal
devgadh baria janjivan ane kheti
devgadh baria
chhota udaipur na video
chhota udepur na video
chhota udepur video
chhota udaipur video

Комментарии

Информация по комментариям в разработке