Vadtal Punam Mahima History વડતાલની પૂનમ ભરવાનો વધારે મહિમા શા માટે છે ? vadtal dwishatabdi mahotsav

Описание к видео Vadtal Punam Mahima History વડતાલની પૂનમ ભરવાનો વધારે મહિમા શા માટે છે ? vadtal dwishatabdi mahotsav

વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ....🙏
ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામ મા સ્વહસ્તે લક્ષ્મીનારાયણ દેવ અન હરિકૃષ્ણ મહારાજ આદીક સ્વરુપની પ્રતિષ્ઠાઓ કરી. અને ઘણો મહિમા કહ્યો. એમાય ભગવાન સ્વામિનારાયણે પૂનમ ના દર્શન કરવાનો મહિમા તો બહું કહ્યો. વડતાલ ધામ મા પૂનમ ના દર્શન કરવા માનવ મહેરામણ ખુબ ઉમટે છે. દુર દુર થી ભાવિકો લક્ષ્મીનારાયણ દેવના ચરણે માથું નમાવવા આવે છે. લક્ષ્મીનારાયણના યુગલ સ્વરૂપની ઉપાસના દ્વારા ભકતને આલોકમાં ભોગ (સંપત્તિ) અને પરલોકમાં મોક્ષ બન્ને મળે છે. લક્ષ્મીનારાયણ દેવનુ પૂજન, વંદન,દર્શન ગમે ત્યારે,ગમે તે વ્યક્તિ કરી શકે છે. છતા પૂનમના દર્શનનો અધિક મહિમા શા માટે ? આ પ્રશ્ન વિચારણીય છે.

આ સવાલોના જવાબ માટે આ વીડીઓ પુરો જુવો. વળી વડતાલની પૂનમ ભરવાનો કેવો મોટો મહિમા છે એ બધી કથા આ વીડીઓ મા સાંભળો. તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક બટન જરુર દબાવજો. બીજા ભક્તોને શેર કરજો. અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.
________________________________________________
અમે મુકેલા પોપ્યુલર વીડીઓ ની લીંક નીચે આપેલી છે તો આપને પસંદ આવે એ લીંક પર ક્લિક કરી તમે એ વીડીઓ જોઇ શકો છો....👇👇

મંદિર મા દાન આપનાર ભક્તોને જોવા માટે આંબા ગામના દેવશી ભગત લુહાર નું ચરિત્ર...
VDO LINK》   • Aamba Gamna Devshi Luhar NI Vat | અમર...  

જે ભક્તો સ્વામિનારાયણ મહામંત્ર ની દરરોજ ૧૧ માળા ફેરવતા હોય એને જોવાલાયક ખાશ ચરિત્ર, સ્વામિનારાયણ મહામંત્ર નો પ્રૌઢ પ્રતાપ....
VDO LINK》   • Swaminarayan Mahamantra No Pratap || ...  

વડતાલ નું મંદિર સુવર્ણ નું કેવી રીતે બન્યું...? તે ઇતિહાસ
VDO LINK》   • વડતાલ નું મંદિર સુવર્ણ નું કેવી રીતે ...  

વડતાલ ના લક્ષ્મીજી ના પરચા. લક્ષ્મીજીએ વડતાલ મા તપ કર્યું હતું એ ઇતિહાસ...
VDO LINK》   • લક્ષ્મીજીએ વડતાલ મા તપ કર્યું || Vadt...  

વડતાલ અક્ષરભુવન મા ઘનશ્યામ મહારાજ પાસે જે ચાંદીના સિક્કા છે તેનો ઇતિહાસ...
VDO LINK》   • વડતાલ અક્ષરભુવન મા ઘનશ્યામ મહારાજ પાસ...  
________________________________________________

Комментарии

Информация по комментариям в разработке