WelCome to our YouTube channel GujaratiBhakti.
આ વિડિઓમાં આપણે ધર્મ એટલે શું? સંપ્રદાય એટલે શુ? હિન્દુ શબ્દ કોના પરથી આવ્યો છે અને હિન્દુ ધર્મના ઇતિહાસ વિશે વિસ્તૃતમાં માહિતી આપેલી છે, ધર્મ સંસ્કૃતિમાં હોય છે, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ ધર્મની અલગ અલગ વ્યાખ્યાઓ કરવામાં આવી, સનાતન ધર્મમાં મુખ્ય ચાર સંપ્રદાયોનો ઉલ્લેખ મળે છે,
ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે તો ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગમ્બર છે પરંતુ હિન્દુ ધર્મના કોઇ એક સ્થાપક નથી માટે હિન્દુ ધર્મને અપૌરૂશેય ધર્મ કહેવાય છે. હિન્દુ ધર્મના ચાર સંપ્રદાય છે જે અનુક્રમે વૈષ્ણવ, શૈવ, શાક્ત અને સ્માર્ત સંપ્રદાય છે.
ભગવાન વિષ્ણુના દશ અવતાર છે જે અનુક્રમે મત્સ્ય, કુર્મ, વરાહ,નરસિંહ,વામન,પરશુરામ,રામ, કૃષ્ણ, બૌદ્ધ અને કલ્કી અવતાર છે.
🚩વૈષ્ણવ સંપ્રદાયમાનો ધાર્મિક પુસ્તકો વિષ્ણુ પુરાણ, વિષ્ણુ સંહિતા, ઈશ્વર સંહિતા અને ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે, તેમના તીર્થ સ્થળોમાં જગન્નાથપુરી, શ્રીનાથજી, બદ્રીનાથ, દ્વારિકા,તિરુપતિ બાલાજી, મથુરા અને અયોધ્યા છે.
🚩બીજો સંપ્રદાય શૈવ છે.
આ સંપ્રદાયમાં મહાદેવની પૂજા કરવામાં આવે છે, આમાં બાર રુદ્રોને ઓળખવામાં આવ્યા છે તેમના ગ્રંથ શિવપુરાણ, અને આગમ ગ્રંથ છે, જેમાં શિવના મહાકાલ,તારા,ભુવનેશ,ષોડશ,ભૈરવ, છીન્ન મસ્તક,ગિરિજા, ધૂમવાન, બગલામુખી, માતંગ અને કમલમુખી છે.
શૈવ સંપ્રદાયના મુખ્ય તીર્થ સ્થળ બાર જ્યોતિલિંગ, કૈલાશ માનસરોવર, અમરનાથ અને કેદારનાથ છે.
🚩ત્રીજો સંપ્રદાય શાક્ત સંપ્રદાય છે
આ સંપ્રદાય ના ભક્તો દુર્ગા અને પાર્વતીની પૂજા કરે છે, શાક્ત સંપ્રદાયમાં અનુષ્ઠાનનું ઘણું મહત્વ છે
🚩અંતિમ સંપ્રદાય સ્માર્ત સંપ્રદાય છે
ભગવાને વેદોનું જ્ઞાન પ્રથમ ઋષિ મુનિઓને આપ્યું છે, વેદને શ્રુતિ કહેવાય છે, સમુતિગ્રંથ મનુસ્મૃતિ અને પુરાણ સબંધિત છે.
#Hindu_dharm, #gujaratibhakti
✔️વિડિઓ ને Like કરો,
સારા વિચારોને હંમેંશા Share કરો,
આ ચેનલ ને Subscribe કરો.
વધુ વિડિઓ જોવા નીચે લિંક આપેલી છે.
👇👇👇👇👇
⭕વિડિઓ લિસ્ટ⭕
↪️બાર જ્યોતિલિંગ- • Bharat na 12 jyotiling || ભારતના બાર જ્યોત...
↪️સ્વામી વિવેકાનંદ ના જીવન પ્રસંગો - • Swami vivekanand na prasango | સ્વામી વિવે...
↪️કલ્કી અવતાર- • kalki avatar || કલ્કી અવતાર || ભગવાન વિષ્ણ...
↪️પાંચ સતીઓ - • પાંચ સતી | panch sati | A Gujarati Bhakti
↪️નાસ્ત્રેદમસની નરેન્દ્રમોદી પર ભયંકર ભવિષ્યવાણી - https://bit.ly/2A9nw9p
↪️બાર જ્યોતિલિંગ મંત્ર - • द्वादश ज्योतिर्लिंग मंत्र | dwadash jyotir...
↪️રામાયણ અને મહાભારતના દશ ગજબના પ્રસંગો - • રામાયણ અને મહાભારતની દશ સમાનતાઓ || A Guja...
↪️મહાભારતનો એક યોદ્ધો જેના એકજ બાણથી મહાભારતનું યુદ્ધ સમાપ્ત ?- • મહાભારતનો એક યોદ્ધો જેના એકજ બાણથી મહાભારત...
↪️શ્રીરામ ની બહેન શાંતા- • શ્રીરામની બહેન વિશેની કહાની || Story of sh...
↪️ ભીષ્મપિતામહના મૃત્યું નું કારણ શિખંડી કેમ બન્યો?-
• ભીષ્મપિતામહ ના મૃત્યું નું કારણ શિખંડી કેમ...
↪️ગૌસેવા કરવાથી તમને આ પુણ્ય મળે છે -
• ગૌસેવા કરવાથી તમને આ પુણ્ય મળે છે || Gause...
↪️શ્રીમદ ભાગવત ગીતા શુ છે ? - • શ્રીમદ્દ ભગવદ્દ ગીતા કોણે કહી || ગીતા || g...
↪️ ચાણક્ય નિતી - • ચાણક્ય નીતિ || Chanaky niti || Gujarati bh...
↪️કાગડા ના માળામાં કોયલ કેમ ઇંડાં મુકે છે? - • કાગડાના માળામાં કોયલ કેમ ઇંડા મૂકે છે? || ...
↪️ગુજરાતના મહારાજા દિગ્વિજયસિંહનો પોલેન્ડ સાથેનો સંબંધ-https://bit.ly/3bUg931
↪️સંસારના સર્વશ્રેષ્ઠ પાંચ ધનુર્ધર - • સંસારના સર્વશ્રેષ્ઠ પાંચ ધનુર્ધર || panch ...
#gk #talati #constable
🔴Credit
✔️If I have used in this video
Some google data( lmage, music clip art, vidio clips etc.) So I give the credit of respect owner and thanks for providing data, if you feel bad first contact me after taken any action.
✔️pixabay.com
✔️No copyright Background sound.com
✔️YouTube music Library
✏️Our Stories✏️
Ramayan
Mahabharat
Dharmik vato
Motivational Video
Swami Vivekanand
Shree ram ravan
Biography
Krishna arjun
Dharmik charcha
Krishna stories
ram,
ram siya ram,
ramayan,
ram siya ram siya ram jai jai ram,
ram aayenge to angana sajaungi,
ram mandir ayodhya,
ram ram,
ram aaye hain,
ram aayenge to angana sajaungi female version,
ram aayenge song,
ram ayenge ayenge maithili thakur,
ram aarti,
ram bhajan,
ram bhajan songs,
રામ,
રામ આયેંગે તો અંગના સજાઉગી,
રામ મંદિર અયોધ્યા લાઈવ,
રામ મંદિર અયોધ્યા,
રામ ના ગીત,
રામાયણ ભાગ 1,
રામ રક્ષા સ્તોત્ર,
રામ સિયા રામ,
રામ ધુન,
રામ આયેંગે,
રામ સિયા રામ સિયા રામ જય જય રામ,
રામ ના ભજન,
રામ aayege,
રામ aayenge,
રામ aayenge dance,
રામ ashtakam,
રામ bhajan,
રામ chopai,
જય શ્રી રામ dj remix,
જય શ્રી રામ dj song,
રામ સિયા રામ dj,
રામ ના ગીત dj,
સીતા અને રામ dj song,
જય રામ dj,
dj જય શ્રી રામ,
મેરે ઘર રામ આયે હૈ dj,
જય શ્રી રામ સોંગ dj,
Follow us on !!
👉Facebook - / gujarati-bhakti-107531790914690
👉Instagram - / gujaratibhakti
👉Telegram - @gujaratibhakti
#gujaratibhakti
Thanks for watching 🙏
Информация по комментариям в разработке