54 👉 માત્ર સાત નંબર જોઈને જમીન ખરીદી નહીં પહેલા રેવન્યુના એડવોકેટ પાસે તમારા પેપર ચેક કરાવવા...

Описание к видео 54 👉 માત્ર સાત નંબર જોઈને જમીન ખરીદી નહીં પહેલા રેવન્યુના એડવોકેટ પાસે તમારા પેપર ચેક કરાવવા...

👉🏽ખેડૂત મિત્રો કોઈપણ ખેતીની જમીન માં માત્ર સાત નંબર છે
અથવા
તો મામલતદાર કચેરીએ ઈ ધારામાં જઈ અને ઉતરો તર હક પત્રક કઢાવી લીધા એટલે બધું આવી ગયું એવું ન માની લેવું.

જમીન ખરીદતા પહેલા રેવન્યુના એડવોકેટ પાસે વ્યવસ્થિત ચેક કરાવી લેવું જોઈએ, નહીંતર શું હાલત થાય એ સમજો

Комментарии

Информация по комментариям в разработке