Rudiya Dadhala Ni Ma Meldi || ભોરુડા ભરવાડ ની મેલડી || પંચાળ ની મેલડી માંના પરચાની વાત ||

Описание к видео Rudiya Dadhala Ni Ma Meldi || ભોરુડા ભરવાડ ની મેલડી || પંચાળ ની મેલડી માંના પરચાની વાત ||

Rudiya Dadhala Ni Ma Meldi || ભોરુડા ભરવાડ ની મેલડી || મેલડી માં નો પરચો ||
Live Now :    • Rudiya Dadhala Ni Ma Meldi || ભોરુડા ...  

પંચાળ ની મેલડી માંના પરચાની વાત
ત્રણસો વરસ પહેલાની આ વાત છે આમતો મેલડી માતાના સ્થાનકો ગામો ગામ આવેલા છે જેમા મંદિર હોય કે મઢ હોય કે પછી વડલો હોય કે વાવ હોય કે પછી કડીના કાંગરા હોય કે પછી મસ્જિદ હોય કે પછી વરખડી હોય કે કોઈ જગ્યા હોય ત્યાં મેલડીના અખંડ મંડાણ હોય.
એવીજ વાત પંચાળ ની મેલડી માના પરચા ની છે. રાણપુર તાલુકામાં માલણપર ગામ આવેલું છે. ગામમાં રાવળ ના ઘરનાં ફળીયામાં એક નાનું દેરુ છે જેમાં મેલડી ના મંડાણ છે, ત્યાં બીજી એક લાકડાની મુર્તિ છે જેની વાત થોડી અઘરી છે કારણ અહીં આ મુર્તિ ને દર વર્ષે એટલે કે ચૈત્ર માસમાં દાઢી ઊગે છે.
વાત એમ છે કે ઘણાં વર્ષો પહેલાં પંચાળ મા દુકાળ પડેલો જેમાં પંચાળ નો ભરવાડ પોતા ના માલઢોર અને પોતાની ઘરવખરી લઇને દુકાળ ઉતરવા માટે વતન છોડીને ઘેલુડી ગુજરાત ભણી હાલી નિકળે છે ને પોતાનું ગુજરાન ચલાવે છે. જેમ તેમ કરીને દિવસો વિતાવ્યા, આઠેક મહીના ના વહણા વહી ગયા ને ઠાકર રીઝયો ને ધરતીને માથે બારેમેઘ ખાંગા થયાં ને ધરતી લીલીછમ થવાં લાગી. પછી પોતાના માલઢોર લઇને ગયેલા માલધારીઓ પાછાં પોતાનાં વતન તરફ વળ્યા. પોતાના વતનથી હજું ઘણાં દુર હતાં ચાલતા ચાલતા રાત થઇ ગઇ ને રાણપુરના માલણપર મા રોકણ કર્યું.
વાળું પાણી કરી પરવારી રહ્યા ત્યાં ડાકલાં નો અવાજ સંભળાયો ભરવાડ ને પોતાની માતાને જોયાં આજ ઘણાં દિવસ થયા એટલે તેને તેની ઘરવાળી ને કહ્યું કે હુ જરા માંડવામાં જઇ આવુ ટુકમા માલધારી ભુવા જ્યાં ધુણતા હતાં ત્યા આવીને ઊભો રહે છે પણ વાયક વગર જવાઇ નહીં તો બહાર પડેલા જોડાં ના ઢગલા માથે છેટો બેસી ગયો. ભુવા ધુણવાનુ વારાફરતી ચાલું હતું. એવામાં મેલડીના ભુવા નો વારો આવ્યો ડાક ચાલુ થઇ મેલડીમાની અણીઓ રાવળ ગાવા લાગ્યો હજું પડમાં બેઠેલા ભુવા ને માતા આવે ન આવે તે પહેલાં માલધારી ભરવાડ ને પોતાની માતા સાંભરી ને ધુણવાનુ શરું થયું ખમ્મા ખમ્મા કરતી મેલડી બોલી ત્યા પડમાં બેઠેલા લોકો કહે આ ક્યાં થી અવાજ આવ્યો.
લોકોએ આંગળી ચીંધી કે પેલો માલધારી ધૂણે છે. લોકો એ કહ્યુ તેને પડમાં લાવો પડમાં લાવવામાં આવે છે ને ભરવાડ ના મુખે મેલડી બોલી “માંગો. જે માંગો એ આપું.” ત્યાં બેઠેલું જોડકુ એટલે પતિ-પત્ની જેઓ ઘણાં ભુવા પાસે જાર લઇ ને થાકયા. ને આજ આ મેલડીનો હાકોટો કંઈક જુદો હતો. ટુંક મા કહુ કે પતિ પત્નિ ને માતા જારના દાણા આપે છે. “કે જા તારે દિકરો નવ મહિને તેર દાડૈ થશે.” પણ ત્યાં બેઠેલાં ને શંકા ઉપજી ઇતો બરોબર બધાં છોકરા નવ મહીને થાય પણ એનું કોઈ પ્રમાણ. મેલડી બોલી જાર ખાઇ જાય ને જ્યાં લગી દિકરા નો જન્મ ન થાય ત્યાં સુધી ભુવો અહીં જ રહેશે .
હે મા આપની વાત સાચી પણ આવી તો દોઢમણ જાર બન્ને જણ ખાઇ ગયા છે. ત્યાંરે મેલડી બોલી નવ મહિને તો ઠીક પણ દિકરો જન્મે ને જન્મતાં ની સાથે દાઢી સાથે જન્મે તો માનજો કે માલધારી ની મેલડી એ આપ્યો. ટુંક મા તેને દિકરો થાય છે ને પાછો દાઢી વાળો. તેનું નામ રૂડીયો દાઢાળો નામ રાખવામાં આવ્યું..
ભરવાડ ની માતા મેલડી ના મંડાણ થયાં રૂડીયો દાઢાળો માતાનો ભુવો થયો. અમુક સમય પછી રૂડીયો દાઢાળો મરણ પામે છે. ત્યારે મેલડી એક ભુવાના કાઠે શરૂ થ્ઇ બોલી કે મારા રૂડીયા ની લાકડાની મુર્તિ બનાવો ને મારી પાસે મઢ મા પધરાવો. રૂડીયો તો માણસ હતો પણ આ રૂડીયા ની લાકડાની મુર્તિ ને દાઢી આવે તો માનજો કે માલધારી ની મેલડી એ આપ્યો.
મિત્રો ઇ જ આ મુર્તિ છે જેને ચૈત્ર માસમાં દાઢી ઊગે છે. આ ફોટા ઇજ રૂડીયો દાઢાળા ની લાકડાની મુર્તિ..
JIVAN JYOT #JIVANJYOT #JIVAN_JYOT #JEEVAN_JYOT
जिवन ज्याेत ,JIVAN JOT , jivanjot, जिवनज्याेत, ज्याेत
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
For subscribe:    / jivanjyot  
🔱 Garib Gobara Ni Meldi :    • Garib Gobara Ni Meldi  || Meldi Maa N...  
🔱 હામપર વાવના ટોડાની મેલડીની વાર્તા :    • Story Of Meldi Maa || मेलड़ीमा की कहान...  
🔱 ઓડના ટેકરાની માં મેલડી :    • History of Oad Tekra Meldi Maa || આકર...  
🔱 लिमडा वाली माँ मेलडी :    / x2o2bb4whn  
🔱 મુંજપરી મેલડી :    • Munjpari Meldi || मुंजपरी माँ मेलडी |...  
🔱 ઊગતાપોર ની માં મેલડી :    • History Of Ugata Pahor Meldi || उगता ...  
🔸 મા મેલડી ચાલીસા :    • 🔸Ma Meldi Ni Chalisa🔸 મા મેલડી ચાલીસા...  
🔱 મરીડા મેલડી માતા :    • મરીડા મેલડી માતાના મંદિર નો ઇતિહાસ ||...  
🔱 માઁ હડકાઈ નો સંપુર્ણ ઈતિહાસ :    • Jay ma hadkai || Jay ma meldi || માઁ ...  
🔱 સરા ગામની માં મેલડી :    • સરા ગામની માં મેલડી નો ઇતિહાસ ।। વાણી...  
🔱 નકટી વાવ ની માં મેલડી :    • નકટી વાવ ની માં મેલડી ।। Nakti Vav Ni...  
🔱 ધાવડી મેલડી ની કથા :    • ધાવડી મેલડી ની કથા ।।   ઉગતા પહોર ની ...  
🔱 મેલડીમાંની વ્રત ની કથા :    • મરીડા મેલડી માતાના મંદિર નો ઇતિહાસ ||...  
🔱 જગમાલ અને ગોમતાં ની મા મેલડી :    • Jagmal Ane Gomta Ni Maa Meldi || જગમા...  
🔱 ગરીબ દીકરી ની પોકાર સાંભળી માં દોડી આવી :    • Meladi Maa Helping The Poor Daughter ...  
🔱 અંધ છોકરા ની સહાય કરતી મા મેલડી :    • ક્યાં રહે છે માં મેલડી  ? Maa Meldi H...  
🔱 સરાગામ ની માં મેલડી :    • સરાગામ ની માં મેલડી ||  Do You Believ...  




#meldi @jivanjyot, @JIVANJYOT, @JIVAN_JYOT_MEDIA, @MELDI , @MELDIMAA મેલડી માં ના પરચા #meldi,#maaMeldi #meldimata #meldiPower #powerofMeldi, #meldiNoPower, #mariMeldi, #meldipower #tigermeldi #rajameldi #meldiraj #meldisarkar
#powerofmeldi #power #sarkar #meldinoparcho #meldimanufilam #meldiparchanavideo.,
jivan jyot,#jivanjyot,meldi maa ni varta,meldi maa na dakla,meldi maa na parcha,jivan jyot,#jivanjyot,rudiya dadhari ni ma meldi,ભોરુડા ભરવાડ ની મેલડી,Rudiya Dadhala Ni Ma Meldi,મેલડી માં નો પરચો,મેલડી માં ની વાર્તા,meldi maa ni varta,new varta,meldi ma ni varta,meldi maa na parcha,meldi ma na parcha,meldi ma,meladi,meladi ma ni varta,meladi ma na parcha,meladi maa ni varta,પંચાળ ની મેલડી માંના પરચાની વાત,રૂડિયા ડાઢારા ની મેલડી,મેલડી માં ની વાર્તા દેવીપુજક,કાળીયાબીડ વાળા મેલડી માં ની વાર્તા,#meldimaa,#meldimaanivarta,#meldimanivarta

Комментарии

Информация по комментариям в разработке