Yad Ave Che Vishaw Tari શ્રદ્ધાંજલિ Patel Vishaw

Описание к видео Yad Ave Che Vishaw Tari શ્રદ્ધાંજલિ Patel Vishaw

@kinarafilms #vishnu thakor jasomav #kinara_films

singar: vishnu jasomav
Recording: kinara Recording Studio


હો રડે છે આંખડી આ મારી
જયારે યાદ આવે વિસ્વ તારી(૨)

હો હાલ્યો તુ મુજને વીસારી
તેતો લીધી વીદાયો અણ ધારી

હો ચાવડા કુળનુ રતન ખોવાણુ

ભૌમીક માસૂમ હર્ષ થી રે ના રેવાણુ

આભ તુટ્યું ને દુઃખ આવ્યું અણધાર્યું

હો પડી માવતર ને ખોટ તારી
વીસ્વ તારા વીના બેનડી નોંધારી

હો રડે છે આંખડી આ મારી
જ્યારે યાદ આવે છે વીસ્વ તારી

હો ગામ ખીમીયાણા ની સુની સે સેરી
વીર વીનાની આજે વાતો અધુરી

હો કુદરત તારે ખોટ સૂ પડી
કટાણે તે લીધી આવી ઘડી

વીસુ વીના મારી આંખો પડી રડી

હો આભથી ખરી પડયો તારો
આખા અંબાજી નેળીયાને વાલો

હો રડે છે આંખડી આ મારી
જ્યારે યાદ આવે છે વીસુ તારી(૪)

Комментарии

Информация по комментариям в разработке