Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть કષ્ટભંજન દાદા ના ચાંદી ના વાઘા | kashtbhanjan dada sarangpur | king of sarangpur

  • Gujarati Radio
  • 2023-07-08
  • 593
કષ્ટભંજન દાદા ના ચાંદી ના વાઘા | kashtbhanjan dada sarangpur | king of sarangpur
nice gujaratfrist gujarattoday gujaratgujarat newskashtbhanjansarangpurkashtbhanjan statuskashtbhanjan vaghakashtbhanjan videoskashtbhanjan new videossarangpur vlogsકષ્ટભંજન દાદા ના ચાંદી ના વાઘાvaghakashtbhanjan sarangpur newssarangpur newskashtbhanjan dev statusbest vaghabuatiful vagha
  • ok logo

Скачать કષ્ટભંજન દાદા ના ચાંદી ના વાઘા | kashtbhanjan dada sarangpur | king of sarangpur бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно કષ્ટભંજન દાદા ના ચાંદી ના વાઘા | kashtbhanjan dada sarangpur | king of sarangpur или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку કષ્ટભંજન દાદા ના ચાંદી ના વાઘા | kashtbhanjan dada sarangpur | king of sarangpur бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео કષ્ટભંજન દાદા ના ચાંદી ના વાઘા | kashtbhanjan dada sarangpur | king of sarangpur

કષ્ટભંજન દાદા ના ચાંદી ના વાઘા | kashtbhanjan dada sarangpur | king of sarangpur
#kashtbhanjan_dev_status
#sarangpur
#nice gujarat
#today gujarat
#gujarat news
#fisrt gujarat
#hanumanji
#vagha

સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવને ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવનાર આ વાઘાનું વજન 15 કિલો છે. સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરને આ વાધા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
હરિપ્રકાશદાસ સ્વામીના જણાવ્યા મુજબ, 'શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના આ વાઘામાં ચાંદીની અંદર 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. છેલ્લાં એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલતું હતું. આ વાઘા 10થી 15 વખત દાદા પાસે લાવવામાં આવ્યા. જેમાં નાના-મોટા ફેરફાર પણ કરવામાં આવ્યા હતાં. એક વખત અડધા વાઘા બની ગયા પછી તેને ભાંગીને ફરીથી નવા વાઘા બનાવ્યા હતાં. આમ આ દાદાના ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા તૈયાર થયા છે.
આ વાઘા કેમ ખાસ છે?
આ વાઘા વિશેષ એટલા માટે છે કે, તેમાં 1 લાખ 8 હજારથી વધુ અમેરિકન ડાયમંડનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત વાઘામાં 200 રિઅલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર છે. આ વાઘામાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાનું કુલ વજન 15 કિલો છે.
આવાઘામાં શું શું છે? કેવું કેવું વર્ક છે?
આ વાધામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે. આ મુગટમાં સાત હજાર અને મોજડીમાં ૩ હજાર ડાયમંડ છે. આ વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટિંગ મીણો, ફિલિસ્ત્રી વર્ક અને એન્ટિક વર્ક કરવામાં આવ્યું છે. વાઘાને ડિઝાઈન બનાવવા માટે વાઘામાં દસથી પંદર વખત ફેરફાર કરવામાં આવ્યો છે. વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઈન કરવામાં આવ્યા છે.
આકર્ષક આ વાઘા કોણે બનાવ્યા છે?
આ વાઘા અમદાવાદના હરિકૃષ્ણ જ્વેલર્સના પ્રદીપભાઈ સોનીએ ડિઝાઈન કરીને બનાવ્યા છે. વાધામાં જયપુરી રોડિયમ લગાડવાને કારણે આ વાઘા આજીવન એટલા જ ચમકનાં રહેશે. આ વાઘાની કુલ કિંમત રૂપિયા 31 લાખ જેટલી છે. આ વાઘા બનાવવા માટે 8 મુખ્ય ડીઝાઈનર અને કારીગરોએ લગભગ 1800 કલાક કામ કર્યું છે. ખરેખર આ વાઘામાં પ્રાચીન અને અર્વાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન જોવા મળે છે.
don hill station gujarat
હનુમાન ચાલીસા
wilson hill
swaminarayan status
bhajan
gujarati bhajan
hanuman chalisa gujarati
wilson hills gujarat tourism
gujarati samachar
jignesh dada
sarangpur
હનુમાન ચાલીસા ગુજરાતી
hanuman chalisa
vijudi
gujarati song
radhe krishna
don hill station
ભજન
સમાચાર
jignesh dada katha
tiktok
kashtbhanjan hanuman sarangpur
sarangpur live darshan
chota hanuman
swaminarayan narayan narayan
tv9 gujarati live
jignesh dada ni katha
mayabhai ahir
swaminarayan katha
swaminarayan narayan hari hari
wilson hill status
ગુજરાતી સમાચાર
જીગનેશ દાદા ની કથા
gujarat samachar
surapura dada bholad
tarak mehta ulta chashma
ગુજરાતી સમાચાર લાઈવ
bhajan gujarati
jignesh dada saptah
radhe govinda
swaminarayan bhajan
ગુજરાત સમાચાર
વીજુડી
cricket
gujarati hanuman chalisa
gujarati movie
guru purnima status
kastbhanjan dev satya che
narendra modi age
salangpur

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]