ગુજરાતની સરહદે આવેલું નડાબેટ, જ્યાંથી લોકો પાકિસ્તાન જોઈ શકે છે Nadabet India Pakistan Border

Описание к видео ગુજરાતની સરહદે આવેલું નડાબેટ, જ્યાંથી લોકો પાકિસ્તાન જોઈ શકે છે Nadabet India Pakistan Border

સામાન્ય રીતે ભારતમાં લોકો સીમા દર્શન માટે પંજાબમાં આવેલી વાઘા-અટારી બોર્ડર જતા હોય છે. પરંતુ હવે પર્યટકો માટે ગુજરાતમાં બનાસકાંઠાના નળાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સીમાદર્શન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલા રણમાં પર્યટકો માટે સીમાદર્શનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

#gujarattourism #nadabet #indiapakistanborder #bbcgujarati

વીડિયો : પરેશ પઢીયાર\રવિ પરમાર

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке