🚩કુમકુમ છુંદણા મહાકાળી માતાજીના ગરબા આરતી ધૂન Kumkum Chundana Garba Aarti Dhun Hemantbhai Chauhan

Описание к видео 🚩કુમકુમ છુંદણા મહાકાળી માતાજીના ગરબા આરતી ધૂન Kumkum Chundana Garba Aarti Dhun Hemantbhai Chauhan

🚩વિશ્વશાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ - ઓસારા અને વિશ્વશાંતિ બાબરવીર મંદિર - દયાદરા ( તા.જિ. ભરૂચ - ગુજરાત ) આ બંને મંદિરો સાવઁજનિક છે અને આ બંને મંદિરના અસલ મૂળ સ્થાપક પ.પૂ. " માન " સદગુરૂદેવ છે.

🌹🙏 કુમકુમ છુંદણાં 🙏🌹

🌹કુમકુમ છુંદણા એટલે મહાકાળી માતાજીના ગરબા, પ.પૂ. “માન” સદગુરૂદેવ રચિત મહાકાળી માતાજીના ગરબા ગાવાથી માતાજીની અસિમ કૃપા પ્રાપ્ત થાય છે. “માન” સાહિત્ય માં બઘા જ ગરબા નો સમાવેશ કરવામાં આવેલ છે. “માન” સાહિત્ય અવશ્ય સંપૂણઁ વાંચવા વિનંતી છે.

🌹🙏 " માનપુષ્પ કુમકુમ બાવની " 🙏🌹

🌹 ૧૫/૦૩/૧૯૯૮ ના રોજ મળસ્કે (સવારે) ૪ થી ૪:૨૦ ના સમય દરમિયાન પ.પૂ. મહાકાળી માતાજી એ સાક્ષાત આવી,પ.પૂ. "માન"સદગુરૂદેવને આ "માનપુષ્પ કુમકુમ બાવની" લખાવી છે.

🌹 પૂ.માએ વચન આપ્યું છે કે ," જો કોઈ શ્રદ્ધાપૂવઁક, ભાવથી આ બાવની મળસ્કે ૪ થી ૪:૨૦ ના સમય દરમિયાન નિયમિત રીતે કરશે અને મંગળવાર નો એક ટંક અનાજ લઈ ઉપવાસ કરશે તો પૂ.મા તેની શકય અને સાત્વિક મનોકામના પૂર્ણ કરશે. "

🌹 " બાવની " મહાશક્તિશાળી મંત્ર છે, બાવની " શાંતિશસ્ત્ર " છે, જે વિશ્વમાં અમર રહેશે અને શાંતિ કરશે જ. બાવની સવઁ રોગોનું, પ્રશ્ર્નોનું સશક્ત સાધન છે.
" બાવની પરોઢિયે કરવી, નિયમબદ્ધ કરવી, મંગળવાર કરવો, ભૂલવું નહીં. 100 ટકા ફળ મળે. જેવી શ્રદ્ધા તેવા કામો થાય જ. શ્રદ્ધા પ્રબળ રાખો, દયાદરા મંદિરે બાબરવીરના અવશ્ય દશઁન કરવાં, રવિવારે જવું.

🙏🌹સૌને જય ગુરૂદેવ🌹જય માતાજી🌹🙏

☆●☆●☆ ખાસ નોંધ ☆●☆●☆

● "માન" સદગુરૂજીનું જીવન-ચરિત્ર દશાઁવતુ એમના જીવનનું અંતિમ પુસ્તક "ૠષિત્વ નો રાજમાર્ગ" પુસ્તક - "માન" આનંદ Mp3 - VCD - DVD મેળવવા માટે નીચેના નંબરો પર સંપર્ક કરવો…..

● પ્રકાશક :
“માન” ગુરૂના દીકરા “શ્રવણ” શ્રી કિશોરસિંહ ઈડોદરા
“માન” ગુરૂના દીકરી ચિ. બીજલબેન કાયસ્થ

(1) “માન” ગુરૂના દીકરી ચિ.બીજલબેન કાયસ્થ (ભરૂચ)
Mo : 94090 67183
90990 52417
(2) જીતેન્દ્રસિંહ સોલંકી ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 94271 50619
(3) હાદિઁક ચૌહાણ ( ખાનપુર-કામરેજ-સુરત )
Mo : 97265 53454
(4) યજ્ઞેશભાઈ પટેલ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99254 33999
(5) પપ્પુભાઈ ભટ્ટ ( સજોદ-અંકલેશ્વર-ભરૂચ )
Mo : 99258 44092

તથા "માન"સદગુરૂજીના સૌ ભકતો........

🙏 સૌને જય ગુરૂદેવ🌹જય માતાજી 🙏


➡️ 🙏Join કરી વઘુમાં વઘુ Share કરવાં વિનંતી🙏

➡️ 🛑 YouTube Channel Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ ચેનલમાં મુકીશું 🧿
➡️ 🎬 Maan SadGuru Dev (ચેનલનું નામ)
➡️ રવિવાર - Live સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
(દર મહિનામાં કોઈ પણ બે રવિવાર)
➡️ રવિવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ મંગળવાર - Live રાત્રે 08 થી 11 (3 કલાક)
➡️ આ ચેનલ Subscribe કરી લેવું.
➡️ Bell icon પર 🔔 All સેટ કરી લેવું
🔗    / @maansadgurudev3252  
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘


➡️ 🛑 Facebook Page Link 🛑
➡️ 🧿 Live કુમકુમ બાવની આ પેજ માં મુકીશું 🧿
➡️ 🎬 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની પેજ
➡️ રવિવાર - દર મહિનામાં કોઈ પણ બે રવિવાર
➡️ Live સમય - સવારે 10 થી સાંજે 04 (6 કલાક)
➡️ આ પેજ Like - Follow કરી લેવું.
🔗 https://www.facebook.com/profile.php?...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘


➡️ 🛑 WhatsApp Group Link 🛑
➡️ 🧿 મહાકાળી - માનપુષ્પ કુમકુમ બાવની 🧿
➡️ આ ગ્રુપ Join-Ok ☑️ કરી લેવું (Exit ના કરવું)
🔗 https://chat.whatsapp.com/EiIKv9f4YXo...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘


➡️ 🛑 Telegram Channel Link 🛑
➡️ 🧿 Maan SadGuru Dev ચેનલ 🧿
➡️ કુમકુમ છુંદણા મહાકાળી માતાજીનાં ગરબા (અસલની બધી જ કેસેટો માંથી)
➡️ ”માન” સદગુરૂદેવ રચિત બધા જ ગરબા આ ચેનલમાં મૂકવામાં આવ્યાં છે
➡️ આ ચેનલમાં Join થઈ જવું.
🔗 https://t.me/maansadgurudev3252
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘


➡️ 🛑 Instagram Account Link 🛑
➡️ 🧿 maan_3252 (Maan SadGuru Dev) 🧿
➡️ આ Account Follow કરી લેવું.
🔗 https://www.instagram.com/maan_3252?i...
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘

🌹જય મહાકાળી માં🌹જય બાબરવીર દેવ🌹
🌹જય “માન“ સદગુરૂદેવ🌹જય “શાંતાબા“ માં🌹
🌹જય મહીસાગર માં🌹👣🙇‍♂️🙏❤️

🙏🌹 એક જ અરમાન છે મને
“ માનપુષ્પ “ મહેકતું રહે…..🌹🙇‍♂️🙏

Комментарии

Информация по комментариям в разработке