ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા|Gora ghanshyam ne keshriya vagha|Kirtan|કીર્તન

Описание к видео ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા|Gora ghanshyam ne keshriya vagha|Kirtan|કીર્તન

ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા|Gora ghanshyam ne keshriya vagha|Kirtan|કીર્તન

=================================

🙏...જય શ્રી કૃષ્ણ...🙏
🙏...જય સ્વામી નારાયણ...🙏

॥ અમારી આ નવી ચેનલ 卐 કીર્તનાવલી 卐 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.॥

॥ આ ચેનલ કીર્તનાવલી માં તમને દરરોજ ધર્મની સત્યતા ના નવા ભજન, ભજન ગીતો, નવા કીર્તન, વાર્તા,નવલકથા અને ભગવાન ને લગતુ ઘણું બધું ગુજરાતી લખાણ સાથે સાંભળવા મળશે.॥

॥ જો મિત્રો તમે અમારી આ ચેનલ માં નવાં હોય અને જો તમને અમારા આ ભજનો ગમે તો અમારી આ ચેનલ ને like 👍 , shere 📮 and subscribe 💡 કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલ બેલ 🔔 બટન દબાવો જેથી કરીને અમારા નવા નવા વિડિયો 🎬 ના સમાચાર તમને મળતા રહેશે.॥
🙏...ધન્યવાદ...🙏

=================================
卐 કીર્તન ના શબ્દો 卐

ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા 
કંઠે ગુલાબ ફૂલ ની માળા 

ઘનશ્યામજી તો ગઢડા ના વાસી 
ફૂલડાં ની ફોરે વાલો સીમડીયે આવ્યા

ગોવાડી માંગે છે દાન રે
ઘનશ્યામજી તો ગઢપુર ના વાસી

ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા
પેરી છે ફૂલડા ની માળા

ઘનશ્યામજી તો ગઢપુર ના વાસી
ફૂલડાં ની ફોરે વાલો પાદરીએ આવ્યા

પનિહારી માંગે છે દાન રે
ઘનશ્યામજી તો ગઢપુર ના વાસી

ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા
પેરી છે ફૂલડા ની માળા

ઘનશ્યામજી તો ગઢપુર ના વાસી
ફૂલડાં ની ફોરે વાલો પાદરીએ આવ્યા


હરિ ભક્તો માંગે છે દાન રે
ઘનશ્યામ જી તો ગઢપુર ના વાસી

ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા
પેરી છે ફૂલડા ની માળા

ઘનશ્યામ જી તો ગઢપુર ના વાસી
સર્વે હરી ભક્તો ને ને સત્સંગ સમજાવ્યા

અંતે દીધો અક્ષરધામ વાસ રે
ઘનશ્યામ જી તો ગઢપુર ના વાસી

ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા
પેરી છે ફૂલડા ની માળા

ઘનશ્યામજી તો ગઢપુર ના વાસી
ફૂલડાં ની ફોરે વાલો પાદરીએ આવ્યા

👍 આ કીર્તન ગમે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ બટન દબાવવાનું ના ભુલતા 👍

=================================
☆ Other Videos Links ☆

♡ દર્શન દેવાને વાલો આવ્યા 👇   • દર્શન દેવાને વાલો આવ્યા|મહારાજની મૂર્...  
♡ ભાવિક ભકત દેવાબાઈ 👇
   • Bhavik Bhakt Devabai | ભાવિક ભકત દેવા...  
♡ ભક્તો આવો ને વડતાલ ધામ સમૈયો સ્વામિનારાયણ નો 👇
   • ભક્તો આવો ને વડતાલ ધામ સમૈયો સ્વામિના...  

=================================
🙏...જય સ્વામિનારાયણ...🙏

#swaminarayan​#baps​#bapsphotos​ #mahantswami​#bapsmedia​ #pramukhswami​#pramukhswamimaharaj​ #vadtal​#mahantswamimaharaj​ #bapsswaminarayan#bapsshriswaminarayanmandir​#swami​#akshardham#bapsswaminarayanmandir​ #ghanshyammaharaj​ #bapa​ #psm​ #harikrishnamaharaj​ #satpurush​ #vadtaldham​ #swamibapa​ #dailydarshan​ #sarangpur​ #swaminarayantemple​ #bapsswaminarayantemple​ #jayswaminarayan​ #mandir​ #bapsphoto​ #gyanvatsalswami​ #bapsvideos​#akshardhamtemple​ #bochasanmandir​ #kundaldham​ #pramukh​ #rajkot​ #harikrushnamaharaj​ #vadtalgadi​ #swaminarayanmandir​#sarangpurmandir​ #swaminarayanbhagwan​#ahmedabad​ #dharmakul​#surat​ #dharmakulaashrit​ #hari​#temple​#india​#shreeji​#darshan​ #narnarayandev​#laxminarayandev​#swaminarayan​#baps​#bapsphotos​ #mahantswami​#bapsmedia​ #pramukhswami​#pramukhswamimaharaj​ #vadtal​#mahantswamimaharaj​ #bapsswaminarayan​ #bapsshriswaminarayanmandir​#swami​ #akshardham​ #bapsswaminarayanmandir​ #ghanshyammaharaj​#bapa​ #psm​ #harikrishnamaharaj​#satpurush​ #vadtaldham​#swamibapa​#dailydarshan​ #sarangpur​#swaminarayantemple​ #bapsswaminarayantemple​ #jayswaminarayan​#mandir​ #bapsphoto​ #gyanvatsalswami​#bapsvideos​#akshardhamtemple​#bochasanmandir​ #kundaldham​#pramukh​#rajkot​ #harikrushnamaharaj​#vadtalgadi​ #swaminarayanmandir​#sarangpurmandir​ #swaminarayanbhagwan​#ahmedabad​ #dharmakul​ #surat​#dharmakulaashrit​ #laljimaharaj​#krishna​#yogijimaharaj​ #hindu#vadtalmandir#kirtan#bhajan#song#new song#newgeet
#ભગવાન#ઈશ્વર#ગીત#થાળ#આરતી#ભજન#કીર્તન#સ્તુતિ#પ્રાર્થના#કથા#દર્શન#સ્તુતિ#ધર્મ#હિંદુ#ચેષ્ટા #પ્રભાતિયા#આરાધના#પ્રવચન#અર્ચના
#સહજાનંદ સ્વામી#ઘનશ્યામ મહારાજ#નીલકંઠ વર્ણી #શ્રીજ મહારાજ#નારાયણમુની#રામાનંદ સ્વામી #ગુણાતીતાનંદ સ્વામી#ગોપાળાનંદ સ્વામી#સર્જુદાસ #ધર્મદેવ#ભક્તિ માતા#નરનારાયણ દેવ#લક્ષ્મી નારાયણ #દેવ#રાધા રમણ#રેવતી બળદેવજી#દાદા ખાચર #દરબાર#છપૈયા#ઉત્તરપ્રદેશ#ભારત#ગુજરાત #અમદાવાદ#કાલુપુર#અક્ષરધામ#ભુજ#ગઢડા#ધોલેરા, #જુનાગઢ#વડતાલ#મૂળી મંદિર#ધોળકા#સારંગપુર, #દિલ્હી#જેતલપુર#માણકી ઘોડીનો ઇતિહાસ#History of Manki Ghodi#ભગવાન શ્રી સ્વામિનારાયણ ની પ્રિય માણકી ઘોડીનો ઇતિહાસ#લોયા ગામનાં માનબાઈ#Loya Gam na Manbai#Moral story#Emotional Gujrati Story#માણકી રે માણકી ઘનશ્યામની માણકી#માણકીઉભી છે અક્ષરધામ#Manki re manki ghanshyam ni manki#દર્શન દેવાને વાલો આવ્યા#મહારાજની મૂર્તિ મને બહુ ગમે#Darshan devane valo aavya#શુકન ઘણેરા થાય જો#Shukan ghanera thai jo#હાર પેરાવું મારા ઘનશ્યામ મહારાજ ને#ઘનશ્યામ મને બહુ વાલા#Ghanshyam mane bhu vala#Swaminarayan kirtan#new bhajan#માણકીએ ચડીને વાલો મારા આવ્યા#ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ#Manki e chdine valo mara avya#કેમ આવું વડતાલ હું કેમ આવું#તમે સામા આવો ને મહારાજ વડતાલ હું કેમ આવું#Swaminarayan kirtan#Bhavik Bhakt Devabai#ભાવિક ભકત દેવાબાઈ#પવિત્ર દેવાબાઇ#ગોરા ઘનશ્યામજી ને કેસરિયા વાઘા|Gora ghanshyam ne keshriya vagha

Комментарии

Информация по комментариям в разработке