Parshottam Rupala | Vijapur BJP Candidate | Ramanbhai Patel | Narendra Modi

Описание к видео Parshottam Rupala | Vijapur BJP Candidate | Ramanbhai Patel | Narendra Modi

૨૬- વિજાપુર વિધાનસભામાં વસાઈ ખાતે આયોજિત વિજય વિશ્વાસ સંમેલન વિરાટ સભામાં ગુજરાતનું ગૌરવ અને કેન્દ્ર સરકારના યશસ્વી કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાજીની ઉપસ્થિતિ પ્રસંગે વિજાપુરના લોકપ્રિય ઉમેદવાર શ્રી રમણભાઈ ડી. પટેલના ભવ્ય સમર્થનમાં વિજાપુરના સૌ પ્રિય મતદારો, કાર્યકરો, હોદ્દેદારો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેની અદભૂત જલક....


#વિજાપુરનો_ભરોસો_રમણભાઈ
#જીતશે_રમણભાઈ_જીતશે_વિજાપુર

Комментарии

Информация по комментариям в разработке