10 BEST Places to Visit in ||

Описание к видео 10 BEST Places to Visit in ||

પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડુંમથક પણ છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે. મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે, પોરબંદર આજે આંતરરષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલ્વેલાઇનથી જોડાયેલું છે. અહીંનુ બંદર લગભગ ૨૦મી સદીના અંતભાગમાં બનાવવામાં આવ્યું છે

#Places to Visit in || Banaskantha District- UPDATED || 2021 - બનાસકાંઠા જિલ્લા માં આવેલ ભવ્ય મંદિર.................... વિડિયો જોવા માટે click કરો
   • #Places to Visit in || Banaskantha Di...  

#Places To | Visit In Ahmedabad | (2021) Tourist Places ...
અમદાવાદ ના જોવા લાયક સ્થળો................... વિડિયો જોવા માટે click કરો
https://www.youtube.com/watch?v=uFu7r...

#Places In Kheda District | (2021) Tourist Places . #ખેડા જિલ્લા માં જોવા લાયક સ્થળો - 2021 Update
જોવા લાયક સ્થળો................... વિડિયો જોવા માટે click કરો
https://www.youtube.com/watch?v=UnOdC...

Комментарии

Информация по комментариям в разработке