Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ગ્રહણ /સૂર્ય ગ્રહણ /ચંદ્ર ગ્રહણ /ગ્રહણ નું રહસ્ય /Grahan/lunar eclipse/solar eclipse

  • JAY BHAGWAN {Praful Pandya}
  • 2022-08-24
  • 4278
ગ્રહણ /સૂર્ય ગ્રહણ /ચંદ્ર ગ્રહણ /ગ્રહણ નું રહસ્ય /Grahan/lunar eclipse/solar eclipse
Gurujiprafulbhaipandyaprafulpandyaastrologerknowlegeofvastuomjyotishkaryalayprafulpandy knowledge of ved and shastrashiv bhakt praful bhai pandyabas aur dukh nahijay bhagvanjay bhagvan guruji praful bhai pandyagrahansurya grahanchandra grahansolar eclipselunar eclipsesurya devchandra devrahuketusutaksamudra manthandev danavdhanvantri bhagwanamrutmandirsurya graschandra grasvishnu bhagwanbhAGWANJAY BHAGWANGODdarbhdabhdo
  • ok logo

Скачать ગ્રહણ /સૂર્ય ગ્રહણ /ચંદ્ર ગ્રહણ /ગ્રહણ નું રહસ્ય /Grahan/lunar eclipse/solar eclipse бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ગ્રહણ /સૂર્ય ગ્રહણ /ચંદ્ર ગ્રહણ /ગ્રહણ નું રહસ્ય /Grahan/lunar eclipse/solar eclipse или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ગ્રહણ /સૂર્ય ગ્રહણ /ચંદ્ર ગ્રહણ /ગ્રહણ નું રહસ્ય /Grahan/lunar eclipse/solar eclipse бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ગ્રહણ /સૂર્ય ગ્રહણ /ચંદ્ર ગ્રહણ /ગ્રહણ નું રહસ્ય /Grahan/lunar eclipse/solar eclipse

Praful Pandya: 9825588696

Connect with Shastriji Praful Pandya

Facebook:   / shastrijiprafulpandya  

Instagram:   / shastrijiprafulpandya  

Twitter:   / shastrijipraful  

YouTube Channel:    / @jaybhagwanprafulpandya1199  


ગ્રહણ દરમ્યાન શું કરવુ અને શું ન કરવુ
ગ્રહણમાં કયા મંત્રનાં કરવા જાપ
શાસ્ત્રોમાં છે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનો ઉલ્લેખ
સૂર્યગ્રહણની અસર મનુષ્યની આત્મા પર પડે છે
ચંદ્રગ્રહણની અસર મન પર થાય છે
સૂર્ય આત્માનો કારક છે અને ચંદ્ર મનનો કારક છે
ચંદ્રગહણમાં નવ જ્યારે સૂર્યગ્રહણમાં બાર કલાકનું સુતક લાગે છે
સુતક એટલે અશુભ સમય
સમુદ્રમંથન વખતે અલગ અલગ રત્નો થયા હતા ઉત્પન્ન
અમૃતકુંભને પીવા દેવતાઓ અને દાનવો દોડે છે
ધનવંતરી ભગવાન અમૃતકુંભ લઈને આગળ દોડે છે
ભગવાન મોહિની સ્વરુપે બધાને પીવડાવે છે અમૃત
એક અસુર દેવ સ્વરુપે સૂર્ય અને ચંદ્ર વચ્ચે બેસે છે
રાહુ દેવ સ્વરુપે બેસે છે
પ્રભુ સુદર્શન ચક્ર દ્વારા રાહુનું મસ્તક છેદન કરે છે
અમૃતનું પાન કરવાથી રાહુને અમરત્વ થાય છે પ્રાપ્ત
સૂર્ય અને ચંદ્ર રાહુનાં શત્રુ ગણાય છે
રાહુ સૂર્ય અને ચંદ્રને ગ્રાસ કરે છે
આ સમયને કહેવાય છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ
ગ્રહણ દરમ્યાન જપ કરવાથી વિશેષ ફળની થાય છે પ્રાપ્તિ
ગ્રહણ દરમ્યાન યાત્રા ન કરવી
ગ્રહણમાં મંદિરનાં દ્વાર કરવામાં આવે છે બંધ
ગ્રહણ દરમ્યાન વાદવિવાદમાં ન પડવુ
શુભ કાર્ય કે મહત્વનું કાર્ય ન કરવુ
ગ્રહણમાં જલપાન, ભોજન અને શયન ન કરવુ
ગર્ભવતી મહિલાઓએ ગ્રહણમાં વિશેષ કાળજી રાખવી
આકાશમાંથી પૃથ્વી પર આવે છે નકારાત્મક ઉર્જા
પવિત્ર થઈ પ્રભુની સન્મુખ કરવા મંત્રજાપ
ગ્રહણ દરમ્યાન કરેલા મંત્રજાપ અનેકગણું ફળ કરાવે છે પ્રાપ્ત
ગ્રહણ દરમ્યાન દર્ભ ગણાય છે પવિત્ર
ઘરમાં અલગ અલગ જગ્યાએ મુકવામાં આવે છે દર્ભ
દર્ભનાં ઉપયોગથી ગ્રહણની અશુભ અસરોમાંથી બચી શકાય છે
ગ્રહણ પૂર્વે એક પાત્રમાં જળ લઈ દર્ભ મુકવો
આ પાત્ર ભગવાન સમીપ મુકવુ
ગ્રહણ બાદ ઘરમાં આ જળનો કરવો છંટકાવ
"ૐ હિરણ્યગર્ભાય નમઃ"
આ મંત્રથી ઘર થાય છે પવિત્ર
મનમાં ગાયત્રી મંત્રનો કરવો જાપ
મનુષ્યને જીવનમાં હુન્નરની થાય છે પ્રાપ્તિ
સૂર્ય ખરાબ હોય તો મંત્રનો કરવો જાપ
"ૐ રાં રીં રૌં સઃ સુર્યાય નમઃ"
તુલસીની માળા દ્વારા આ મંત્રની ૭૦ માળા કરવી
યાદશક્તિ નબળી હોય કરવા ચંદ્રનાં મંત્રજાપ
"ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ૐ સોમાય નમઃ"
મોતીની માળાથી મંત્રની ૧૧૦ માળા કરવી
મંગળ ગ્રહ ખરાબ હોય કે લોહીને લગતી બિમારી હોય
ભૂમિને લગતા વ્યવસાયમાં વૃદ્ધિ માટે કરવો મંત્રજાપ
"ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ૐ ભોમાય નમઃ"
મુંગાની માળાની મદદથી ૧૦૦ માળા કરવી
બુધ ખરાબ હોય તો આ કરો મંત્રજાપ
"ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ ૐ બુધાય નમઃ"
કમરકાકડી દ્વારા ૧૬ માળા કરવી
વાણી અને ચામડીને લગતી તકલીફ થાય છે દૂર
તુલસીની માળાથી ગુરુદેવની ૧૯૦ માળા કરવી
"ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ૐ ગુરવે નમઃ"
"ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ ૐ શુક્રાય નમઃ"
સુવિધાયુુક્ત જીવન માટે શુક્રદેવની ૧૬૦ માળા કરવી
સ્ફટિકની માળાથી શુક્રદેવનાં કરવા મંત્રજાપ
કુંડળીમાં શનિ ખરાબ હોય શનિદેવનાં મંત્રજાપ કરવા
"ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ ૐ શનૈશ્ચરાય નમઃ"
આ મંત્રની ૨૩૦ માળા રુદ્રાક્ષની મદદથી કરવી
શનિ પનોતિમાંથી મળે છે મુક્તિ
રાહુ ખરાબ હોય અને પગનાં દુખાવાની તકલીફ હોય તો
"ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ"
રુદ્રાક્ષની માળાની મદદથી આ મંત્રની ૧૮૦ માળા કરવી
કેતુ મહારાજની રુદ્રાક્ષ દ્વારા ૧૭૦ માળા કરવી
કેતુ મનુષ્યનાં વંશની કરાવે છે વૃદ્ધિ
"ૐ સ્ત્રાં સ્ત્રીં સ્ત્રોં સઃ કેતવે નમઃ"
સંતાનની પ્રાપ્તિ માટે ચમત્કારિક મંત્રનો કરવો જાપ
"દેવકિ સુત ગોવિન્દ વાસુદેવ જગત્પતે
દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહંશરણં ગતઃ"
ગ્રહણ દરમ્યાન પાપમાંથી મુક્તિ માટે વિષ્ણુ સહસ્ત્રનાં પાઠ કરવા
ભયમાંથી મુક્તિ માટે હનુમાન ચાલીસાનાં પાઠ કરવા
વિઘ્નોનાં વિનાશ માટે ગણેશજીનાં મંત્રજાપ કરવા


નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.



Tag:

#Gurujiprafulbhaipandya
#prafulpandya
#astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#basaurdukhnahi
#grahan
#suryagrahan
#chandragrahan
#lunareclipse
#solareclipse
#sutak
#suryadev
#chandradev
#rahudev
#dev
#danav
#samudramanthan
#devdanav
#dhanvantri
#mandir
#grahannaprakar
#suryagras
#chandragras
#rahuketu
#darbh
#pavitra
#gaytrimantra
#surya
#chandra
#mangal
#budha
#guru
#shukra
#shanidev
#bhagwan
#jaybhagwan

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]