શ્રીમદ્ દેવી ભાગવત?||પુરાણ પરિચય ||Jivan Ni Sharuaat ||Gujarati story bhupat kubavat ||

Описание к видео શ્રીમદ્ દેવી ભાગવત?||પુરાણ પરિચય ||Jivan Ni Sharuaat ||Gujarati story bhupat kubavat ||

શ્રીમદ્ દેવી ભાગવત?||પુરાણ પરિચય ||Jivan Ni Sharuaat ||Gujarati story bhupat kubavat ||



282

શ્રીમદ્ભગવદ્ગીતા *

પ્રણામ કર; આમ કરવાથી તું મને જ પામીશ, આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમકે તું મને ઘણો પ્રિય છે. ।। ૬૫॥

સર્વધર્માપરિત્યજ્ય મામેકં શરણં વ્રજ । અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ ૬૬॥

સઘળાય ધર્મોને એટલે કે સઘળાંય કર્તવ્ય-કર્મોને મારામાં ત્યજીને, તું કેવળ એકમાત્ર મુજ સર્વ-શક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી* જા; હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ, તું શોક કર મા. ॥ ૬૬॥

ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન । ન ચાશુશ્રૂષવે વાચ્યું ન ચ માં યોઽભ્યસૂયતિ ॥ ૬૭।।॥

તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ, કોઈ પણ કાળે ન તો તપરહિત માણસને કહેવો, ન તો ભક્તિરહિતને અને ન તો સાંભળવા ન ઇચ્છતા માણસને કહેવો તથા જે મારામાં દોષદૃષ્ટિ રાખે છે એને તો કદીય ન કહેવો. ।। ૬૭।।

ય ઇમં પરમં ગુહ્યં મદ્ધક્તેષ્વભિધાસ્યતિ । ભક્તિ મયિ પરાં કૃત્વા મામેવૈષ્યત્યસંશયઃ || ૬૮॥

આ અધ્યાયના શ્લોક ૬૨ની ટિપ્પણીમાં શરણનો ભાવ જોવો જોઈએ.



Your Queries:

shubh jivan
shubh jivan jivvani shuruaat
shubh jivan jiyo na
shubh jivan liquid
shubh jivan bura
shubh jivan natok
shubh jivani kotha bole
hello shubh jivan bura
shubh nabi jivani
mohalla shubh jivani

Комментарии

Информация по комментариям в разработке