Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Adhik MahinaNi Varta | Purushottam Mahina Ni Varta | પુરૂષોત્તમ મહિનાની વાર્તા | અધિક માસની વાર્તા

  • Bhakti-Kirtan Sangrah
  • 2020-09-20
  • 25911
Adhik MahinaNi Varta | Purushottam Mahina Ni Varta | પુરૂષોત્તમ મહિનાની વાર્તા | અધિક માસની વાર્તા
godlatest gujarati bhajanpopularbhakti sangeetreligious musicmahadevindianmusicvishnu naamlord vishnuvishnu sahstra naampurushottam mahinopurushottam maas kathaadhik masMal masvrat kathavishnu sahasranamam fullsatyanarayan kathaકાંઠાગોરની વાર્તાKanthaGor Ni Vartaપુરુષોત્તમ મહિનાની વાર્તાઅધિક મહિનાની વાર્તાકથાગુજરાતી વાર્તાDevtionalભક્તિ કિર્તનવાર્તાપુરૂષોત્તમ મહિનાVishnu VartaVishnu Avtar kathatrendingvartaghau kankara
  • ok logo

Скачать Adhik MahinaNi Varta | Purushottam Mahina Ni Varta | પુરૂષોત્તમ મહિનાની વાર્તા | અધિક માસની વાર્તા бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Adhik MahinaNi Varta | Purushottam Mahina Ni Varta | પુરૂષોત્તમ મહિનાની વાર્તા | અધિક માસની વાર્તા или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Adhik MahinaNi Varta | Purushottam Mahina Ni Varta | પુરૂષોત્તમ મહિનાની વાર્તા | અધિક માસની વાર્તા бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Adhik MahinaNi Varta | Purushottam Mahina Ni Varta | પુરૂષોત્તમ મહિનાની વાર્તા | અધિક માસની વાર્તા

એક હતું ગામ. ગામમાં એક સુથારણ રહે. એનું નામ ગંગા. પડોશમાં એક લુહારણ રહે. એનું નામ મંછા. ગંગા ઘણી ગરીબ. એનો ધણી આંખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ બે માણસનો પેટ ભરાય. જ્યારે મંછા ખાધેપીધે સુખી પણ ....
આખી વાર્તા વાંચવા માટે અહિયાં ક્લિક કરો 👇👇👇https://bhaktikirtansangrah.blogspot....

આપ સર્વેને અમારી ચેનલ તરફથી શ્રી પુરૂષોત્તમ મહિનાના જય શ્રી કૃષ્ણ..🙏🙏

👉 LIKE | SHARE | COMMENT | SUBSCRIBE 👈

Credit Goes to - @MohitSikotra
Join Us On Telegram - https://t.me/hindugodwallpaper
..
.
મિત્રો અમે આ પુરુષોત્તમ મહિનામાં દરરોજ એક વાર્તા નો વિડીયો અપલોડ કરવામાં છીએ..જેમાં આપ તમે વાર્તા સાંભળવાની સાથે વાંચી પણ શકીશો..તો અમારી સાથે જોડાઈ રહો અને ભગવાનની ભક્તિ કરો.
..
.
સર્વ માસોમાં સર્વોત્તમ માસ કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ. એને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિક માસ એટલે અધિક આનંદ ઉલ્લાસનો માસ. જેમાં વધુ ને વધુ સેવા, સત્સંગ, કથા-કીર્તન, ધૂન-ધ્યાન કરવામાં આવે છે.

આ માસને પહેલા મળમાસ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ તે ભગવાનને શરણે ગયો. ભગવાને અધિક માસની આપવીતી સાંભળી અને તેને પોતાના શરણે લીધો. એટલું જ નહિ પણ ભગવાને તેને વરદાન આપ્યું કે, તું મારે શરણે આવેલો હોવાથી મારો ભક્ત છે. હવેથી તારી કોઈ નિંદા કરશે નહીં અને તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે તેેને સૌથી અધિક ફળ પ્રાપ્ત થશે. હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસના પવિત્ર નામથી પ્રસિદ્ધ થઈશ.

આ પ્રમાણે ભગવાનનું શરણ સ્વીકારવાથી ભગવાને તેને પોતાનું પુરુષોત્તમ નામ આપ્યું અને તેઓ તેના અધિષ્ઠાતા દેવ બન્યા. મળમાસ હવે ધર્મમાસ ગણાવા લાગ્યો.

આ માસમાં સ્નાન, દાન, તપ, ઉપવાસ, ધારણાં-પારણાં, અનેક ગણાં ફળ આપનારાં ગણાય છે. આપણા શા માં ઘણા પ્રસંગો જોવા મળે છે કે, આ પુરુષોત્તમ માસ કરવાથી આલોકના તમામ સંકલ્પો સિદ્ધ થાય છે.
..
.
તો આજ આપણે ઘઉં - કાંકરાની વાર્તા સાંભળવાના છીએ..હજી અન્ય વાર્તા સાંભળવાના છીએ જેવી કે,👇👇👇

👉શ્રી કાંઠાગોરની વાર્તા -    • Kantha Gor Ni Varta | શ્રી કાંઠાગોરની વાર્...  
👉અભિમાની ભાભીની વાર્તા -    • Видео  
👉સાસુ - વહુની વાર્તા -    • Видео  
👉ચાર - ચકલીની વાર્તા -   • Видео  
👉ઉમામાંની વાર્તા -    • Видео  
👉ગુરુ-શિષ્યની વાર્તા -    • Видео  
👉દેડકા દેવની વાર્તા
👉ભોળી - ભરવાડણ ની વાર્તા
👉પ્રસાદની વાર્તા
👉વગર દીકરે વહુની વાર્તા
👉કોયલ - કોકીલની વાર્તા
👉તાવડી તપેલીની વાર્તા

તો આવી વાર્તા ઉપરાંત અમે બીજા ઘણા Videos અપલોડ કરી છીએ....જેની લિંક નીચે આપેલ છે 👇👇

🔴મીઠા મીઠા નાદ વેણુના -    • Видео  
🔴કાન્હા રે હો કાનુડા (કીર્તન) -    • Видео  
🔴લાડ લડાવો લાલા ને (કીર્તન) -    • Видео  
🔴ઝાંખી ક્યાથી થાય (કીર્તન)-    • Видео  
🔴મધુરાષ્ટક -    • Видео  
🔴નંદ બાવા ને માતા જસોદાજી (Kirtan)-    • Видео  
🔴યમુનાજીની આરતી -    • Видео  
🔴મારુ મનડુ મનમોહન મા -    • Видео  
🔴ઓમ નમો ભગવતે વાસુદેવાય -    • Видео  
🔴શ્રીજી આવાઓ તે રંગ માને શીદ -    • Видео  
🔴શ્રીજી બાવા દીનદયાળા -    • Видео  
🔴શ્રીમદ્ વલ્લભ કહો -    • Видео  
🔴આજ મારા મંદિરીયા મા -    • Видео  
🔴ઘટ માં ગિરધારી -    • Видео  

Background Video - https://bit.ly/350UG71

#BhaktiKirtanSangrah #ghaukankara #devotionalvarta #શ્રીકાંઠાગોરનીવાર્તા #કાંઠાગોરનીવાર્તા #ભક્તિકિર્તનસંગ્રહ #અધિકમહિનાનીવાર્તા #અધિકમાસનીવાર્તા #પુરૂષોત્તમમહિનાનીવાર્તા #પુરૂષોત્તમભગવાનનીવાર્તા#વ્રતકથા #અધિકમહિનો #મળમાસ #પવિત્રપુરુષોત્તમમાસ #વિષ્ણુભગવાન #पुरुषोत्तमभगवान #अधिकमासकीकथा #अधिकमास #कांठागोरकीकथा #ShreeKathaGorNiVarta #PurushotamMahino #Adhikmahino #Adhikmas #pavitramahino #પવિત્રમહિનો #varta #कथा #વાર્તા #પવિત્રપુરુશોતમમહિનો #ગુજરાતીવાર્તા #ગુજરાતીમાંવાર્તા #Katha #instagram #anuradhapaudwal #sureshwadkar #Bhakti #BhaktiVarta #bhaktikatha #devotion #Bhagvan #God #LordKrishna #Krishna #Kanudo #Vishnu #VishnuKatha #VisnuAvatar #vishnujayanti #vamanjayanti #bhaktibhajan #kirtan #પાવનમહિનો #પાવનપુરૂષોત્તમ #કથા #abhimanibhabhi #अभिमनिभाभी #અભિમાનીભાભી #sasuVahunivarta #sasuvahu #youtube #trending #instagram #facebook #twitter #devotional #devotionalkatha #devotionalvarta #bestVarta #bestkatha #pavitrakatha #ghaukankara #ghau #vishnuvarta #આવોસત્સંગમાં #સત્સંગ #GujjuVarta #આવોસત્સંગમાઁ

In This Video We Are Using Some Copyright Free Music And Video.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]