Gujarat Rain Update: બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં કેટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ?

Описание к видео Gujarat Rain Update: બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં કેટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ?

#gujaratweather #rainupdates #monsoon2024

ગુજરાતમાં હાલ વરસાદનો નવો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. 15 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું જોર અને પ્રમાણ વધવાનું શરૂ થયું હતું. ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ હજી બેથી ત્રણ દિવસ સુધી ચાલશે અને હજી પણ આવનારા દિવસોમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. વિગતવાર અહેવાલ રજૂ કરી રહ્યા છે દીપક ચુડાસમા...
ઍડિટ - સુમિત વૈદ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке