Unique Wedding | Kutch Ahir Samaj ના લોકો વર્ષે આ જ દિવસે કેમ કરે છે લગ્ન ? Gujarat Tak

Описание к видео Unique Wedding | Kutch Ahir Samaj ના લોકો વર્ષે આ જ દિવસે કેમ કરે છે લગ્ન ? Gujarat Tak

#GUT032 #gujarattak #gujaratnews #gujaratpolitics #uniquewedding #kutch

Unique Wedding | Kutch Ahir Samaj : આહીર સમાજના લોકો વર્ષે આ જ દિવસે કેમ કરે છે લગ્ન ? મુહુર્ત નીકળી જાય તો બીજા વર્ષે વારો આવે
ગરીબ હોય કે ધનવાન, બધાના સંતાનોના લગ્ન એક જ દિવસે એક જ માંડવામાં થાય, મુહુર્ત નીકળી જાય તો બીજા વર્ષે વારો આવે

કચ્છના આહીર સમાજમાં વર્ષમાં એક જ દિવસ લગ્ન મુહૂર્ત આવે છે... વર્ષમાં માત્ર એક જ દિવસ વૈશાખ વદ તેરસે લગ્ન યોજવાની પરંપરા.... કચ્છના 111 ગામોમાં આ લગ્ન યોજાયા... આહીર સમાજમાં 900 થી વધુ લગ્ન એક જ દિવસે યોજાયા... વર્ષ દરમિયાન બીજા કોઇ દિવસે-મુહૂર્તે લગ્ન નથી લેવાતા... લગ્ન ઘરમાં, પરંતુ ભોજન સમૂહમાં થાય છે...
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:

The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.


Follow us on:

Facebook :   / gujarattakofficial  
Twitter :   / gujarattak  
Instagram: https://www.instagram.com/
LinkedIn:   / gujarat-tak  

Комментарии

Информация по комментариям в разработке