Canada Students : કૅનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ કેવી મુશ્કેલીઓ વચ્ચે જીવે છે?

Описание к видео Canada Students : કૅનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ કેવી મુશ્કેલીઓ વચ્ચે જીવે છે?

#canada #studentvisa #indiansincanada

વિદેશમાં ઉચ્ચ શિક્ષા પૂરી કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને પંજાબી વિદ્યાર્થીઓની પસંદગીનું સ્થળ છે, કૅનેડા. પરંતુ શું બધા માટે સહેલી છે? સપનાઓની ઉડાન
સત્તાવાર આંકડાઓ પ્રમાણે 2022ની તુલનામાં 2023માં ઍક્ટિવ સ્ટૂડન્ટ વીઝાની સંખ્યા 29 ટકા વધીને લગભગ 10 લાખ 40 હજાર થઈ ગઈ તેમાંથી લગભગ ચાર લાખ 87 હજાર વિદ્યાર્થીઓ ભારતીયો હતા. આ 2022ની તુલનામાં 33.8 ટકા વધુ છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય વિદેશ મંત્રી વી મુરલીધરને રાજ્યાસભામાં પૂછાયેલા એક સવાલનો લેખિતમાં જવાબ આપતા જણાવ્યું કે 2018 બાદથી અત્યાર સુધી વિદેશમાં 403 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. સૌથી વધુ 91 મોટ કેનેડામાં થયા છે.
વીડિયો - સરબજીતસિંહ ધાલીવાલ, રાજન પપનેજા, પાયલ ભુયાન

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке