Surat: FOGWWA writes to Energy Minister, alleges DGVCL of levying extra charge

Описание к видео Surat: FOGWWA writes to Energy Minister, alleges DGVCL of levying extra charge

Federation of Gujarat Weaver's Welfare Association writes to Energy Minister, alleges DGVCL of levying extra charge

#gujarat #breakingnews #News


ફોગવા એટલે કે ફેડરેશન ઓફ ગુજરાત વીવર વેલફેર અસોસિયેશે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો.DGVCL વધારાનો ચાર્જ વસૂલતી હોવા મામલે મામલે પત્ર લખવામાં આવ્યો. નવા કનેક્શન અને લોડ વધારવા માટે HT કનેક્શન પર ખોટી રીતે KVA ચાર્જ લેવાતો હોવાની રજૂઆત કરાઈ છે. આવા ખોટી રીતે લેવામાં આવેલા ચાર્જનો આંકડો મોટો હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ એવો પણ આરોપ કરવામાં આવ્યો છે કે, DGVCLના ગ્રાહકો ફરિયાદ નિવારણમાં જાય તો હાઈકોર્ટમાં ગ્રાહક સામે કેસ દાખલ કરી દેવામાં આવે છે. કોર્ટના ધક્કા અને વકીલનો ખર્ચ ન પોસાતો હોવાથી ગ્રાહકો ચાર્જ આપવા મજબૂર બને છે. જેથી આ મામલે ફોગવાએ ઊર્જામંત્રી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો છે.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
  / zee24kalak.in  

Follow us on Twitter
  / zee24kalak  

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

Комментарии

Информация по комментариям в разработке