Randal mano itihas | માતાજી નાં 2 મુખ કેમ છે | રાંદલ માં નો ઈતિહાસ | ઘોડો ખુંદવા પાછળ નું કારણ શું?

Описание к видео Randal mano itihas | માતાજી નાં 2 મુખ કેમ છે | રાંદલ માં નો ઈતિહાસ | ઘોડો ખુંદવા પાછળ નું કારણ શું?

#લોકવાર્તા #itihas #history #bhavnagar #jalarambapa #lakhabhai #loksahity #lokvarta #mayabhaiahir #rajbhagadhvi
#randalmaa #varta #રાંદલમાંંનોઈતિહાસ
#gajabgujarat #Historyofrandalma
#Saurashtradarshan #gujrat #gujrattourism
#saurashtra #kathiyawad
#Saurashtradarshan #gujrattourism #gujrat #vlogtraveling #દડવા #dadva

Randal mano itihas | માતાજી નાં 2 મુખ કેમ છે | રાંદલ માં નો ઈતિહાસ | ઘોડો ખુંદવા પાછળ નું કારણ શું?

રાંદલ માં રીસાઈ ને પીયર કેમ ગયા? માતાજી નાં 2 મુખ કેમ છે? ઘોડો ખુંદવા પાછળ નું કારણ શું?જાણો ઇતિહાસ
રાંદલ માં નો ઈતિહાસ
રાંદલ માં નો ઈતિહાસ દડવા
રાંદલ નાં દડવા
રાંદલ માતાજી નો સંપુર્ણ ઈતિહાસ
સાહિત્યકાર લાખાભાઇ રબારી
આઇ મોગલ સ્ટુડિયો મુંડકિધાર
રાંદલ માં ની વાર્તા
randal ma ni varta
randal ma no itihas
randal ma
dadava
randal na dadva
lakhabhai rabari
lakhabhai rabari lok varta
lakhabhai rabari varta
lakhabhai rabari lok sahity
i-mogal-studio-mundkidhar
Presenting : Randal Maa Ni Varta | Aasha Panchal | Gujarati Devotional Varta |
આ વ્રત રવિવાના દિવસે થાય છે.આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ,નાહી ધોઈ મંદિર આગળ બાજોટ ઉપર રાંદલમાની છબી મૂકી દીવો કરવો.પછી તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં એકટાણું કરતી વખતે મીઠા વગરની રોટલી અને ખીર લઇ શકાય.ફરાળમાં સફેદ વસ્તુ લેવી.આ વ્રત 11, 21, 31, 41 કે 51 રવિવાર કરી શકાય છે.
પુત્રપ્રાપ્તિ ઈચ્છનારે આ વ્રત અવશ્ય કરવું .
Jay Randal maa
ધોળા ની બાજુ માં આવેલાા દડવા ધામ ની જાણી - અજાણી વાતો
બધા મિત્રો મારા પેજને ફોલો કરો અને લાઈક કરો.... જય માતાજી... બધા નો દિલથી આભાર 🙏🙏🙏🙏👍👍
રવિ રાંદલ માં નો ઈતિહાસ
રાંદલ નો ઘોડો
સુર્ય ની પટરાણી મા રાંંદલ
Album : Randal Maa Ni Varta
Audio Story : Randal Maa Ni Varta
Voice : Aasha Panchal
Deity : Randal Maa
Festival : Radal Maa Na Lota
Temple : Dadva
Genre : Gujarati Devotional Varta
Label : Meshwa Electronics




   • રાજપૂતવંશી ક્ષત્રિયકૂળ માંથી અલગ થયેલ...  



જય માતાજી,
મિત્રો આજના વિડિયોમાં આપણે દર્શન કરીશું ગોહિલવાડની ભુમિ પર આવેલા ઐતિહાસિક અને લગભગ1100 વર્ષો જુના ઈતિહાસ ધરાવતા માં ભગવતી રાંદલમાતાજીના મંદિરના. અને સાથે સાથે મંદિરના મહંત એવા શ્રી દિનેશગીરી બાપુની પણ મુલાકાત લેશું અને આ મંદિરના ઈતિહાસ વિશે થોડીક રોચક માહિતિ જે જોગીદાસ ખુમાણ અને ભાવનગર મહારાજ સાથે જોડાયેલી છે. તેના વિશે માહિતિ મેળવીશુ. તો વિડિયોને એન્ડસુધી જરૂર નિહાળજો.

Birth of Mataji👇👇👇

Ravi Randal Maa is a Hindu Goddess and Kuldevi, whose main temple is located in Dadva and Ravi Randal Mataji is also Daughter of Lord Vishwakarma
Hence Mataji took the form of child and sat under a tree without making any sort of noise. That was the time of famine in Gujarat and Saurashtra. Shepherds of Maldhari  tribe were roaming around looking for fodder to serve their cattle. One of the shepherds saw the child under the tree. He went to that child and asked her who was she? And why she was alone in jungle? Who kept her there? Mataji didn’t speak anything but answered by making expressions that she was dumb and alone. Maldhari felt pity on her and took her with them. They named her ‘Randal’ as she was found in desert.
The wife of Maldhari took care of her as her own daughter. As Mataji was with Maldhari, famine was over and rain was in plenty. Many people in the family of Maldhari were lame, blind, and leprous. Mataji cured them and made them healthy. Maldhari people were not able to identify her.

Vaav Darshan

Somewhere in early 1900s, Mataji’s idol was found in a vaav (step-well) in Dadva. And Her idol was installed within the vaav for devotees to seek Her blessings and pray.

photo credit:- gaurang giri bapu(dadva)
__________________________________________________________________________________________

જય માતાજી મિત્રો🙏
'સૌરાષ્ટ્ર દર્શન'- મારી આ YouTube channel MOHAN GAMI VLOG માં તમારુ સ્વાગત છે.
દરેક ગુજરાતીની માફક મને પણ અવનવું જમવાનું અને અલગ અલગ જગ્યાએ ફરવાનું પસંદ છે. આ ચેનલના માધ્યમથી હુ જે પણ જગ્યાઓ પર ફરવા જાઉ તેનો અનુભવ તમારી સાથે શેર કરીશ .હું એવું ઈચ્છું છુ કે ગુજરાતની આ શૌર્યભુમિની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. ગુજરાતના નદીઓ, તળાવો, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુને વધુ જાણકારી આપવાનો મારો ઉપદેશ્ય છે.
__________________________________________________________________________________________

hi viewers,
thanks for watching my channel and coming until here to find out more about my self or about my channel.
we create funny videos,travel vlogs, health related videos and informative videos for the wider audience. the only purpose of this channel is to spread happiness,show around various places and provide informative knowledge to the viewers.
if you like my videos then please do subscribe my channel and i promise you won't regret that.

Комментарии

Информация по комментариям в разработке