Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Gujarat ST Bus Drivers Protest | અડાલજ ખાતે સરકાર સામે ડ્રાઇવરોનું વિરોધ પ્રદર્શન

  • Svaman
  • 2025-10-08
  • 1910
Gujarat ST Bus Drivers Protest | અડાલજ ખાતે સરકાર સામે ડ્રાઇવરોનું વિરોધ પ્રદર્શન
  • ok logo

Скачать Gujarat ST Bus Drivers Protest | અડાલજ ખાતે સરકાર સામે ડ્રાઇવરોનું વિરોધ પ્રદર્શન бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Gujarat ST Bus Drivers Protest | અડાલજ ખાતે સરકાર સામે ડ્રાઇવરોનું વિરોધ પ્રદર્શન или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Gujarat ST Bus Drivers Protest | અડાલજ ખાતે સરકાર સામે ડ્રાઇવરોનું વિરોધ પ્રદર્શન бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Gujarat ST Bus Drivers Protest | અડાલજ ખાતે સરકાર સામે ડ્રાઇવરોનું વિરોધ પ્રદર્શન

ગુજરાત રાજ્યના દરેક ખૂણે નાગરિકોને પહોચાડનારી *એસટી બસ સેવા* હવે પોતાનાં કર્મચારીઓની નારાજગીના કારણે ચર્ચામાં છે.
ગાંધીનગરના *અડાલજ ખાતે ST બસ ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન* કર્યું છે, અને તેમની સાથે *આમ આદમી પાર્ટી (AAP)* પણ મેદાને ઉતરી છે.

આંદોલનનો મુખ્ય મુદ્દો એ છે કે *વર્ષ 2019માં પરીક્ષા પાસ કરનાર ડ્રાઇવરોને વેટિંગ લિસ્ટમાં રાખી*
માત્ર 6 મહિનાના કરાર પર ફરજ પર રાખવામાં આવ્યા હતા,
અને હવે જ્યારે તેમનો કરાર પૂરો થવા આવ્યો છે ત્યારે **નિવૃત્ત કર્મચારીઓને ફરીથી 11 મહિનાના કરાર પર રાખી લેવામાં આવી રહ્યા છે**,
જે સામે *નવી પેઢીના ડ્રાઇવરોમાં ભારે નારાજગી* છે.

👉 આ રિપોર્ટમાં જાણીશું —
અડાલજ ખાતે ST બસ ડ્રાઇવરોના વિરોધના દ્રશ્યો
ડ્રાઇવરોની મુખ્ય માંગ અને તેમની સમસ્યા શું છે
પરિવહન મંત્રાલય અને રાજ્ય સરકારની કામગીરી પર સવાલો
કેમ *આમ આદમી પાર્ટી* મેદાને ઉતરી આ મુદ્દે સરકાર સામે મોરચો માડી રહી છે

ડ્રાઇવરોનું કહેવું છે કે *GPSC અને UPSC લેવલના પ્રશ્નો* પુછીને તેમની મેરિટ 10 માર્ક્સે અટકાવી દેવી અયોગ્ય છે.
આ પ્રદર્શન હવે *સરકારના રોજગાર નીતિ અને પરિવહન વિભાગની વ્યવસ્થા પર સીધો સવાલ* ઉભો કરે છે.

For **Gujarat ST Bus News, Adalaj Protest, Government Employment Issues, AAP News Gujarat, Latest Gujarati News**,
જુઓ આ વિશ્લેષણ સાથેનો રિપોર્ટ માત્ર *Svaman News* પર.

#GujaratSTBusProtest #STBusDriversProtest #AdalajProtest #GandhinagarNews #GujaratNewsToday #AAPNewsGujarat #SvamanNews #GovernmentJobIssues #TransportDepartmentGujarat #EmploymentNewsGujarat #PublicProtestGujarat #GujaratPolitics #AamAadmiPartyGujarat #BreakingGujaratiNews #SvamanGujaratiNews


સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક-   / svamanmedia  

ઈન્સ્ટાગ્રામ-   / svamanmedia  

ટ્વિટર- https://x.com/svamanmedia

વેબસાઈટ- https://svaman.com/

Video - Team Svaman

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]