#Video

Описание к видео #Video

પ્રેમની આ મોસમને રાકેશ બારોટના નવા ગીત સાથે ઉજવો "નાહૌસો ગોડી લમણાં" અનુભવો કે પહેલી નજરનો પ્રેમ કેવો લાગે છે, તેને તમારા પ્રેમથી જુઓ !

રાકેશ બારોટ નવા ગીતો;    • Rakesh Barot New Songs | રાકેશ બારોટ ...  

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Kashish Rathore
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Ramesh Vanchiya
Music: Vishal Vagheshwari, Sunil Vagheshwari
Choreographer: Dipak Turi
Makeup: Hasmukh Limbachiya
Dop: Montu Rajput
Production: Vijay Mudi Paramar
Spot: Ajay Solanki, Shailesh
Editor: Ravindra S. Rathod
Light: Lalabhai

Listen on other platforms:
JioSaavn http://bit.ly/3JPA3kf
Spotify http://bit.ly/3jz2ybl
Wynk https://bit.ly/3DNdk4C
Hungama http://bit.ly/3JIaIsB
Amazon Music http://bit.ly/3DHzMvJ
Apple http://bit.ly/3RByAQk
YouTube Music https://bit.ly/3x0TX49
Youtube https://bit.ly/3HxvzMg

Lyrics:

એ ના વાળશો ગોડી લમણાં
પ્રેમ થઇ જશે હાલ હમણાં....(2)

ના વાળશો ગોડી લમણાં પ્રેમ થઇ જશે હાલ હમણાં
તમે રૂપાળા લાગો છો બૌ ચાંદ થી ઘણા
એ તારા નેણ ગોંડી નમણા પ્રેમ થઇ જશે હાલ હમણાં
તારા નેણ ગોંડી નમણા પ્રેમ થઇ જશે હાલ હમણાં
તમે રૂપાળા લાગો છો બૌ ચાંદ થી ઘણા

એ તમે દિલ ના છો રે ચોર કોઈના દિલ ચોરી જશો
પાછા કોરા રૂપ નો જરા ભાવ ના ખાશો
શું કરવા રે વખાણ તું રૂપ ની છે ખાણ
શું કરવા રે વખાણ તું રૂપ ની છે ખાણ

તમે બ્યુટીફૂલ લાગો ચાંદ થી ઘણા
ઓ તમે રૂપાળા લાગો બૌ ચાંદ થી ઘણા
ઓ ઘડનારે ઘડીસે તને લાજવાબ રે
તારા રૂપ નો ચ્યોંય મળશે નહિ જવાબ રે
એ બદલી જતો હશે ગોંડી કેવો રે નજારો
જે ગોમે ગલિયો માં તમે રે પધારો

એ તારી આખો છે નશીલી જો કોઈ જોઈ જશે
હાચુ કવ સુ એને વગર પીધે ચડી જશે

એ વાલી ને જોઉં લમણાં હેંડ્યા તમે ચમણા ...(2)
તમે જબરજસ્ત લાગો કૌ ચાંદ થી ઘણા
તમે રૂપાળા લાગો બૌ ચાંદ થી ઘણા

હો કરશો તમે ના આંખ ના ઉલાળા
ઘાયલ થયા છે આ દિલ અમારા
જોયી તને ચોંટી જાય જીવ મારો તાળવે
રૂપ ની રોણી હવે હેડ થોડી હળવે

એ તારો રૂપ જોયી ગોંડી થઇ જઈએ અમે ગોંડા
મોની જા ગોંડી હાચુ કવ સુ નકાર રાઈશુ અમે વાંઢા
કરી લ્યો ને ઓળખાણ ના રહેશો રે અજાણ્યા
કરી લ્યો ને ઓળખાણ ના રહેશો રે અજાણ્યા
તમે રૂપાળા લાગો બૌ ચાંદ થી ઘણા

એ તમે બ્યુટીફૂલ લાગો ચાંદ થી ઘણા
એ તમે જબરજસ્ત લાગો કૌ ચાંદ થી ઘણા




E Na Valso Godi Lamna
Prem Thai Jashe Haal Hamna...(2)

Na Valsho Godi Lamna Prem Thai Jashe Haal Hamna
Tame Rupala Lago Cho Bau Chand Thi Ghana
E Tara Nen Godi Namana Prem Thai Jashe Haal Hamna
Tame Rupala Lago Cho Bau Chand Thi Ghana

E Tame Dil Na Cho Re Chor Koina Dil Chori Jasho
Pacha Kora Roop Mo Jara Bhav Na Khasho
Shu Karava Vakhan Tu Roop Ni Che Khaan
Shu Karava Vakhan Tu Roop Ni Che Khaan

Tame Beautiful Laago Chand Thi Ghana
O Tame Rupala Lago Bau Chand Thi Ghana
O Ghadnare Ghadi Se Tane Lajavab Re
Tara Roop No Chyoy Malshe Nahi Javab Re
E Badali Jato Hashe Gondi Kevo Re Najaro
Je Gome Galiyo Ma Tame Re Padharo

E Tari Aakho Che Nashili Jo Koi Joi Jashe
Hachu Kav Su Ene Vagar Pidhe Chadi Jase

E Vali Ne Joi Lamna Hedya Tame Chamna...(2)
Tame Jabardast Lago Kau Chand Thi Ghana
Tame Rupala Lago Bau Chand Thi Ghana

Ho Karasho Tame Aakh Na Ulalala
Ghayal Thaya Che Aa Dil Amara
Joyi Tane Choti Jaay Jiv Maro Talave
Roop Ni Roni Have Hed Thodi Halvi

E Taro Roop Joyi Gondi Thai Jaie Ame Gonda
Moni Ja Gondi Hachu Kav Su Nakar Raishu Ame Vandha
Kari Lyo Ne Olkhan Na Rahesho Re Ajanya
Kari Lyo Ne Olkhan Na Rahesho Re Ajanya
Tame Rupala Lago Bau Chand Thi Ghana

E Tame Beautiful Lago Chand Thi Ghana
E Tame Jabardast Lago Kau Chand Thi Ghana


#NaValsoGodiLamana
#rakeshbarot
#newgujaratisong
#rakeshbarotnewsong
#rakeshbarotnewstatus2022
#gujaratisongs
#gujaratistatus
#rakeshbarotbeststatus
#gujaratigeet
#ગુજરાતીગીત

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  


ના વાળસો ગોડી લમણાં | Na Valso Godi Lamna | ગુજરાતી ગીત 2023 | rakesh barot new song | rakesh barot na gito | રાકેશ બારોટ નવું ગીત | રાકેશ બારોટ ગીત | રાકેશ બારોટ ના ગીત | રાકેશ બારોટ ના નવા ગીત | ગુજરાતી ગીત | rakesh barot new song 2023 | rakesh barot na song | gomadu meli hali se bajar | radse aankh tari | રાકેશ બારોટ સોન્ગ | રાકેશ બારોટ | kajal maheriya new song | rakesh barot na gayan | rakesh barot na nava geet | jignesh kaviraj new song | rakesh barot song | રાકેશ બારોટ ના ગુજરાતી ગીત | રાકેશ બારોટ ના લગ્ન ગીત | ગુજરાતી ગીત નવા

Комментарии

Информация по комментариям в разработке