News Update | વડોદરાના અકોટામાં પૂરને લઈ સૌથી વધુ નુકસાન | Vadodara | Hotel | Sandesh News

Описание к видео News Update | વડોદરાના અકોટામાં પૂરને લઈ સૌથી વધુ નુકસાન | Vadodara | Hotel | Sandesh News

#vadodara #loss #hotel #gujaratinews #newsupdate #breakingnews #sandeshnews

વડોદરાના અકોટામાં પૂરને લઈ સૌથી વધુ નુકસાન
દુકાનો, હોટલો, પાર્લરો, હોસ્પિટલોમાં લાખોનું નુકસાન
હોસ્પિટલમાં જર્મનીથી લાવેલા મશીનો બગડી ગયા
હોટલોના ફ્રીજ પણ પાણીમાં તણાયા
આઈસક્રીમ પાર્લર ચલાવતા દંપતીની હાલત કફોડી
એક કિડનીના સહારે ચલાવે છે આઈસક્રીમ પાર્લર
પતિની કિડની ખરાબ થતા પત્નીએ આપી હતી કિડની
રાજેશ્વરીબેને પોતાના પતિને એક કિડની આપી હતી
પૂરના પાણીથી પાર્લરના તમામ ફ્રીજ બગડી ગયા
ફ્રીજ રિપેર ન થતાં મહિલા રડી પડ્યા
અમે રોડ પર આવી ગયા શું કરીએઃ રાજેશ્વરીબેન
કિડનીથી બચી ગયા પૂરે મારી નાખ્યાઃ રાજેશ્વરીબેન
‘સરકાર અમને સહાય નહીં આપે તો મરી જઈશું’

Monsoon Updates & News: https://sandesh.com/monsoon-2024

Gujarat News:
https://sandesh.com/gujarat

National News:
https://sandesh.com/india

World News:
https://sandesh.com/world

Sports News:
https://sandesh.com/sports




Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime.

Visit us on:
Website - https://sandesh.com/

Follow us on
Facebook:   / sandeshnewsp.  .
Twitter:   / sandeshnews  
Instagram:   / sandeshnews  
Telegram: https://t.me/SandeshNewsOfficial

Download Sandesh News on
Play Store: https://bit.ly/3nAuo6n
App Store: https://rb.gy/plmuq

Комментарии

Информация по комментариям в разработке