ખોડલ ધામ ॥ કાગવડ ॥ સંપૂર્ણ માહિતી સાથે જુઓ 2024 માં કેવું છે॥ Khodal Dham Kagvad

Описание к видео ખોડલ ધામ ॥ કાગવડ ॥ સંપૂર્ણ માહિતી સાથે જુઓ 2024 માં કેવું છે॥ Khodal Dham Kagvad

ખોડલ ધામ ॥ કાગવડ ॥ સંપૂર્ણ માહિતી સાથે જુઓ 2024 માં કેવું છે॥ Khodal Dham Kagvad


આ શ્રી ખોડલધામ રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલુ છે.
જે જલારામ બાપાના વિરપૂર થી 8 કિલોમીટર અને જીલ્લા મથક રાજકોટ થી 60 કિલોમીટર દૂર આવેલુ છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વાર લેઉવા પટેલ સમાજે ભલે આ ભવ્ય ધામનું નિર્માણ કર્યુ હોય પણ ખોડીયારમાં ગુજરાતમાં વસતા અઢારે વરણમાં કુળદેવી તરીકે પૂજાતા હોવાથી દરેક સમાજ આ સ્થળની મૂલાકાત લેતા હોય છે, દર્શને આવતા હોય છે.
અને આપને જાણ ના હોય તો જણાવી દઉ કે આ ભવ્ય મંદિરમાં માં ખોડિયારની મૂર્તિઓની સાથે માં અંબા, માં બહુચર, માં આશાપુરા, માં વેરાઇ, માં મહાકાળી, માં અન્નપૂર્ણા, માં ગાત્રાળ, માં રાંદલ, માં બુટભાવાની, માં બ્રહ્માણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ, માં શિહોરી, માં નાગબાઈ, માં હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.
અને ખરેખર ભવ્ય અને દિવ્ય ધામ છે. દરેક હિન્દુએ આ સ્થળ ના જોયુ હોય તો એક વાર જરૂરથી જોવુ જોઈએ તેવી મારી વિનંતી છે.

વિરપુર જલારામ ધામ માં લગભગ યાત્રાળુઓ જતા જ હોય છે ત્યાંથી આ ખોડલ ધામ લગભગ 8 કી.મી. જ દૂર છે અને વિરપૂર થી વાહન આસાની થી મળી રહે છે.

---
મંદિરની વેબ સાઈટ:- https://www.khodaldhamtrust.org/guj/

---
Location:- https://maps.app.goo.gl/a5LEawnfbCD3N...

---
@shreekhodaldhamtrust2957
---
#khodaldham #kagvad #gujaratdekho #travel #4kvideo #dharmikvideo #gujrativlog #hindutemple #gujratturisum #ખોડલધામ #કાગવડ #ગુજરાતીવિડિયો #ખોડીયાર #khodalmaa

Комментарии

Информация по комментариям в разработке