મેલડીમાંની વ્રત ની કથા ।। મેલડી માં ની કથા ।। meldi maa varta gujarati ।।

Описание к видео મેલડીમાંની વ્રત ની કથા ।। મેલડી માં ની કથા ।। meldi maa varta gujarati ।।

મેલડીમાંની વ્રત ની કથા ।। મેલડી માં ની કથા ।। meldi maa nu vrat katha ।। #naktivavmeldimaa
#meldimavrtkthavarta #nktivavnimeldima #naktivavmeldimaa #meldimaa,
મેલડી માં ની વ્રત કથા કથા। meldi maa varta gujarati

શક્તિની ઉત્પત્તિ - સ્વરૂપ
યા દેવી સર્વભુતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા !
નમસ્તસ્મૈ, નમસ્તસ્મૈ, નમસ્તસ્મૈ, નમો નમ : !!
આપણા દેશમાં વેદકાળથી પરંપરાગત શક્તિની પૂજા થાય છે. શક્તિના ત્રણ ચેતના સ્વરૂપો છે :
૧) મહાલક્ષ્મી
૨) મહાસરસ્વતી
૩) મહાકાલી
આ સ્વરૂપ તે પરાશક્તિ સ્વરૂપ છે. જગત જ નહિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ શક્તિને આધીન છે. શક્તિની ઈચ્છાને આધીન સર્જન અને વિસર્જન થાય છે. દેવી ભાગવતનું આ કથન ભગવાન વિષ્ણુ પણ સ્વીકારે છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે અને શિવ સંહારનું એટલે વિસર્જનનું કામ કરે છે. આમાં પણ દેવી શક્તિનો મહત્વનો ફાળો છે. ભારતમાં અને શક્તિપીઠોમાં જુદા જુદા સ્વરૂપે શક્તિની પૂજા થાય છે. વૈદિક ધર્મમાં પણ શક્તિની ઉપાસનાનું અનેરું મહત્વ દર્શાવ્યું છે.
મેલડી માતા એ મહાકાળીનું સ્વરૂપ છે. તેમાં આરાધ્યદેવી તરીકે ભગવતી મહાકાલી છે. ચૈત્ર અને આસો માસમાં આવતી નવરાત્રીમાં દેવી ઉપાસનાનું વધુ મહત્વ છે. આ દિવસોમાં સૃષ્ટિ પર માતાની કૃપા વધુ થાય છે. આ દિવસો શક્તિપાતના દિવસો માનવામાં આવે છે. તેથી આસો અને ચૈત્રી નવરાત્રીમાં લોકો શક્તિની આરાધના કરે છે.
"દેવી કવચ"માં દેવીના નવ સ્વરૂપો વર્ણવેલા છે. તે પૈકી ચૈત્ર સુદ ૧ થી ૯ પર્યંતના નવરાત્રી દિવસોને બૈત્ર નવરાત્રી કહે છે. બૈત્ર નવરાત્રીને ભગવતી મહાકાલીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ ગાળામાં આરાધ્યદેવી મહાકાલી છે. મહાકાળીના સ્વરૂપોમાં
૧) ભદ્રકાળી
૨) કાલિકા
૩) સિકોતર
૪) મેલડી
૫) કાલરાત્રી
વગેરે દેવીનો સમાવેશ થાય છે. ચિત્રમાં માની ભક્તિ નિર્વાણ મંત્ર ઉપરાંત બીજમંત્રથી ઉપાસના થાય છે : "કલી એઈ હ્રી કલી મેલડીયૈ વીચ્ચે કલી ઓમ્" આ સંપુટ બીજમંત્ર છે આ મંત્રથી અનેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
શિવપુરાણમાં દેવીની ઉત્પત્તિ શિવમાથી દર્શાવેલ છે. ભગવાન ભોલાનાથનાં શિવશક્તિ સ્વરૂપમાંથી દેવતાઓની વિનંતીથી શિવજીએ શક્તિને છૂટી પાડી. શિવ અને શક્તિ સયુંકતમાં હતા ત્યારે ફક્ત દેવતાઓ ઉત્પન્ન થતા, બાદમાં શિવ શક્તિથી જુદા પડી સ્ત્રી અને પુરુષના મિલનથી માનવીની ઉત્પત્તિ થઇ.




મેલડી માં ની રીંગટોન ડાઉનલોડ,
મેલડી માં ની રીંગટોન ડાઉનલોડ mp3,
મેલડી માં ની લોક વાર્તા,
મેલડી માં ની આરતી mp3,,
મેલડી માં ની જાતર,
મેલડી માં ની બાવની,
મેલડી માં ની કથા,
મેલડી માં ની છબી,,
મેલડી માં ના ફોટા,

meldi maa vrat,,
meldi maa vrat katha,
meldi maa nu vrat katha,
meldi maa na vrat ni varta,
meladi mata image,
meladi mata mantra,
meladi mata no mantra,
meldi maa photo new,
meldi maa no photo download,
meladi mata mantra,
meldi maa nu vrat,
meldi maa nu vrat katha,
મેલડી માં નું વ્રત ,
મેલડી મા ની રીંગટોન,
meldi maa ni vart
meldi maa ni katha,
meldi maa vrat katha,
મેલડી મા ની રીંગટોન mp3,
meldi maa nu vrat,
meldi maa varta,
મેલડી માં,
meldi mani varta,
meldi maa nu vrat katha,
meldi maa status,
મેલડી,
meldi ma ni varta,
meldi maa na geet,
meldi maa ni vrat katha,
meldi maa photo,
meldi maa,
meldi maa mantra,
મેલડી માં ના મંત્ર,
મેલડી માં ના સ્ટેટસ,
meldi mata ni varta,
કથા,
મેલડી માં ના ટેટસ,
મેલડી માં ના પરચા,
મેલડી માં ના ફોટા,
મેલડી માની વાર્તા,
ma meldi varta,
maa meldi,
meldi maa na gito,
meldi maa no mantra,
meldi maa nu,
meldi maa nu geet,
nakti vav meldi maa varta,
varta,
મેલડી મા ની આરતી,
મેલડી મા ની રીંગટોન ડાઉનલોડ,
મેલડી માં ટેટસ,
મેલડી માં નો ઈતિહાસ,
મેલડીમાંની,
#meldimaa,
#subscribeકરીનેsupportકરજો,
but bhavani maa na dakla,
chamunda maa ni aarti,
gujarati vidai geet,
ma meldi,
maa,
maa meldi na geet,
maa meldi ni varta,
maa meldi no mandvo,
maa meldi song, @jivanjyot, @JIVANJYOT @JIVAN_JYOT_MEDIA, @MELDI , @MELDIMAA

Комментарии

Информация по комментариям в разработке