Gujarat BJP Politics: દિલ્હી દરબારમાં મંત્રીમંડળની પેશી, થશે કઈ મોટું!

Описание к видео Gujarat BJP Politics: દિલ્હી દરબારમાં મંત્રીમંડળની પેશી, થશે કઈ મોટું!

#GujaratTak #Gujaratinews #patil #crpatil #bhupendrapatel #sanghvi
કબરાઉ મોગલધામના મણિધરબાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભીએ અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા છે. આ બંનેના લગ્ન સમયનો ફોટો અને મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યાં છે.25મી નવેમ્બરે ભુજનો બુકી યુવાન ઓમ ડાભી મણિધરબાપુની દીકરી રાજલ ગઢવીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકમાં અપાઈ હતી. પણ હવે રાજલ ગઢવી અને બુકી ધર્મેન્દ્ર ડાભીના લગ્નના ફોટો અને મેરેજ સર્ટિફિકેટે સામે આવતા એવું લાગી રહ્યું છે કે મણિધરબાપુની દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી.
------------------------------------------------------------------
About the Channel:

The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.

Follow us on:
Website: https://m.gujarattak.in/
Watsapp: Watsapp: http://surl.li/pkeoj
Facebook :   / gujarattakofficial  
Twitter :   / gujarattak  
Instagram: https://www.instagram.com/
LinkedIn:   / gujarat-tak  

Комментарии

Информация по комментариям в разработке