અલંકાર સ્ટડ ફાર્મ | Jay Sakariya | Horse video | Ahemdabad | Horse Lover | Stud Farm | Kathiyawadi

Описание к видео અલંકાર સ્ટડ ફાર્મ | Jay Sakariya | Horse video | Ahemdabad | Horse Lover | Stud Farm | Kathiyawadi

#jaysakariya #horsevideo #studfarm

મિત્રો આ વિડીયોમાં આપણે “અલંકાર સ્ટડ ફાર્મ” ગોધાવી - અમદાવાદમાં આવેલું છે. જેના અશ્વપાલક અને અશ્વપ્રેમી, સ્પોર્ટસમેનશીપ ધરાવતા - શ્રી અનિરુદ્ધસિંહ વાઘેલા છે. જે પોતે ખૂબ સરસ અનુભવ અને અશ્વનું જ્ઞાન ધરાવે છે. તો ચાલો આજે સફર કરીયે અલંકાર સ્ટડ ફાર્મની અને બાપુ (અનિરૂધ્ધભાઈને મિત્રો વ્હાલથી બાપુ કહે છે)ની મોજીલી અશ્વ વિશેની વાતોની.

Комментарии

Информация по комментариям в разработке