Amdavad Ni Gufa | જુઓ શિલ્પકારની નજરે જીવનનો ઓવરલોડ, શિલ્પકૃતિઓ જોઇને થશો અચંબિત | Mumbai Samachar

Описание к видео Amdavad Ni Gufa | જુઓ શિલ્પકારની નજરે જીવનનો ઓવરલોડ, શિલ્પકૃતિઓ જોઇને થશો અચંબિત | Mumbai Samachar

Created by senior artist and sculptor Nayana Soparkar at Gufa Art Gallery in Ahmedabad, the concept of overloaded scooters, which middle-class families carry throughout their lives, has been beautifully depicted through her art. One is amazed by the miniature art or sculptures. An attempt has been made to show how drivers who drive scooters with excessive load live overloaded during their business or trade. In this sculpture, a class of people who drive dangerously by lifting the load of various things was also seen.

#artexhibition #artgallary #schooter #StruggleofLife #Sculpture #fineart #ahmedabad #amdavadnigufa #NayanaSoparkar #MiniatureArt #Sculpture #OverloadedScooters #GufaArtGallery #Ahmedabad #ArtGallery #MiddleClassStruggles #ThoughtProvokingArt

અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે સિનિયર આર્ટિસ્ટ તથા શિલ્પકાર નયના સોપારકર દ્વારા તૈયાર કરેલ , સ્કુટર ઉપર ઓવર લોડેડ કોન્સેપ્ટ જે મધ્યમવર્ગીય પરિવારો જીવનકાળ દરમિયાન વેઠતા હોય છે તે આબેહુબ રીતે પોતાની કળા દ્વારા દર્શાવ્યો છે. મીનીએચર આર્ટ અથવા શિલ્પ કલા કૃતિઓ જોઇને અચંબિત થઇ જવાય છે. સ્કુટર પર અતિશય ભાર લઈ ને હંકારતા ચાલકોને પોતાના વ્યવસાય કે વેપાર ધંધાના સમયે ઓવરલોડ થઈને કેવી રીતે જીવે છે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શિલ્પમાં વિવિધ ચીજ વસ્તુઓનો ભાર ઉચકીને જોખમી ડ્રાઈવીંગ કરનારો વર્ગ પણ જોવા મળ્યો.

The Oldest Newspaper In Asia, which has ushered into it's 201 year and now, are marking our beginning in the digital era. Subscribe to our channel to stay updated with trending news and our cultural events.

Website - https://bombaysamachar.com/

Facebook -   / mumbaisamach.  .

Instagram -   / mumbaisamach.  .

Twitter -   / samachar_mumbai  

Комментарии

Информация по комментариям в разработке