બેરી જ્યુસ
ટિમેક્સ બેરી ૧૪ પ્રકારની બેરીનોં કુદરતી અર્ક છે. પૃથ્વિ પરનાં સૌથી સ્વાસ્થ્ય વર્ધક ફળોનોં અર્ક. સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક.
કુદરત પાસે મોટા ફલક પર રંગબેરંગી પોષક તત્વોનોં ખજાનો છે. ટિમેક્સ બેરી જ્યુસ એ આવા જ પ્રકારની બેરીના પોષક તત્વોનોં ખજાનો છે.
બેરી એન્ટી ઓક્સિડન્ટ્સનોં ખજાનોં છે. જે શરીરમાં રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.
દરેક બેરી એક વિશેષ સ્વાદ અને સ્વાસ્થ્ય વર્ધક તત્વો ધરાવે છે. વધુમાં વધુ પ્રમાણમાં મળતા સ્વાસ્થ્ય વર્ધક પોષક તત્વો રોગ નિવારણ કરે છે.
બેરીમાં ફાઈબર, વિટામિન – સી, ફોલેટ અને એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે.
ટિમેક્સ બેરી જ્યુસએ વિશ્વના સૌથી વધારે શક્તિ વર્ધક ફળો, જરૂરી વિટામિન અને મિનરલ્સથી ભરપૂર છે.
બેરીનું પાન કરવું એ શરીરનેં સુખદ રીતે સ્વાસ્થ્ય વર્ધક બનાવવું. બેરીયુક્ત ખોરાક એ ત્વચા, આંખ, હ્રદય, સુંદરતા, રોગ પ્રતિકારક શક્તિ, વજન ઘટાડવા, હાડકા મજબુત કરવા માટે ખુબ ફાયદાકારક છે. આના સિવાય પણ બીજા ઘણા બધા ફાયદાઓ છે.
આ જ્યુસ કેન્સર સામે લડત, વજન મેઈન્ટેઈન કરવા, સ્મરણ શક્તિ વધારવા, શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા અને શક્તિ વધારવા પણ ઉપયોગમાં લઈ શકાય.
બેરીનાં પ્રકાર અને ફાયદાઓ
ક્રેનબેરી – ફાઈબર યુક્ત, શીત આપનારૂ, મુત્ર રોગોમાં ફાયદાકારક
બ્લુબેરી – એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર, પેટ ઘટાડવામાં મદદરૂપ, આંખોનું તેજ વધારવામાં મદદરૂપ
રેડ કરંટ - એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર, પેટ ઘટાડવામાં મદદરૂપ, આંખોનું તેજ વધારવામાં મદદરૂપ
બ્લેક કરંટ – ત્વચાનાં સ્વાસ્થ્યમાં ફાયદાકારક, પેટનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ગુઝ્બેરી – કેન્સર સામે લડત આપનાર, બળતરામાં મદદરૂપ, હ્રદય માટે સ્વાસ્થ્યપ્રદ
એકલબેરી – ત્વચા માટે ફાયદાકારક, પાચનક્રિયામાં ફાયદાકારક, શક્તિ વર્ધક,
રાસબેરી – યુવત્વ પ્રદ, હાડકાના સ્વાસ્થ્યમાં ફાયદા કારક, વજન ઘટાડવામાં મદદરૂપ.
એલ્ડરબેરી – રોગપ્રતિકારક શક્તિ વર્ધક, ચેતા શક્તિ વધારનાર, કેન્સર સામે લડનાર,
ગોજીબેરી – શક્તિ વર્ધક, ઝેરી તત્વો દૂરકરનાર, વાળ અને ત્વચા સ્વાસ્થ્ય વર્ધક,
બ્લેક કરંટ – વધેલ ચરબી બાળવામાં મદદરૂપ, વજન મેઈન્ટેઈન કરવામાં મદદરૂપ, સ્મરણ શક્તિ વધારવામાં મદદરૂપ.
સ્ટ્રોબેરી – વધેલ ચરબી બાળવામાં મદદરૂપ, હાડકાનું સ્વાસ્થ્ય વર્ધક, બળતરા ઘટાડનાર
ચેરી – ઉંઘ નિયમીત કરનાર, સાંધા અને ઘુંટણનાં દૂખાવામાં ફાયદા કારક, સ્ટ્રોકનું જોખમ ઘટાડનાર
ટે બેરી – જરૂરી આયર્ન આપનાર, શરીરનાં કોષોનું પૂનર્નિર્માણમાં મદદરૂપ, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ,
માલબેરી - શરીરનાં કોષોનું પૂનર્નિર્માણમાં મદદરૂપ, ન્યુરલ ટ્યુબનેં બનતા રોકે, કિડની અને લિવર
એલોવેરા – એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર, મસલ બનાવવામાં મદદરૂપ, ત્વચા નિખારે, વજન ઘટાડવામાં મદદરૂપ,
મધ – અલ્સર ઘટાડે, ગળાનાં ઇન્ફેકશનથી બચાવે, શરીરનાં તત્વોનું બેલેન્સ કરે.
Информация по комментариям в разработке