સાઉથ ગુજરાત સ્ટાઇલ કોબીજ અને ચણાની દાળ નું શાક/kobij ane chanadal

Описание к видео સાઉથ ગુજરાત સ્ટાઇલ કોબીજ અને ચણાની દાળ નું શાક/kobij ane chanadal

કોબી અને ચણાની દાળ નું શાક બનાવવા માટે જોઇશે

2 કપ બારીક કાપેલી કોબીજ
1/2 કપ ચણા ની દાળ
4 લીલાં મરચાં
1 મોટો ટૂકડો આદુ
1મોટી ચમચી ધાણાજીરું
1ચમચી હળદર
1/4 ચમચી હિંગ
1ચમચી ગરમ મસાલો
સ્વાદ અનુસાર મીઠું
4 થી 5 મોટી ચમચી તેલ
ગાર્નીશીંગ માટે કોથમીર

Комментарии

Информация по комментариям в разработке