Hu Ne Chandu Chhana Mana | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હું ને ચંદુ છાનામાના |

Описание к видео Hu Ne Chandu Chhana Mana | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હું ને ચંદુ છાનામાના |

‪@kidssongsfun‬

Presenting : Hu Ne Chandu Chhana Mana Katariya Ma Pethha | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં |

#balgeet #cartoonvideo #cartoon #kids

Song : Hu Ne Chandu Chhana Mana Katariya Ma Pethha
Singer : Ruchita Prajapati
Lyrics : Ramesh Parekh
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label :Ganesh Digital

Song : Mummy Na Haath Ma Velan Chhe
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu

Song : Nanakadiben
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla

Song : Chor Police Song
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla


હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં, (2)
લેસન પડતું મુકી, ફિલમ ફિલમ રમવા બેઠાં (2)
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં(2)

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લુંગી (2)
પરદો બાંધી અમે બનાવી ફિલમ મુંગી મુંગી…(2)
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં (2)

દાદાજીનાં ચશ્માં માંથી કાઢી લીધો કાચ (2)
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ (2)
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં(2)

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું, (2)
હું ફિલમ પાડું ત્યારે જોવા આવે છે ચંદુ…(2)
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં (2)

કાતરિયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક,(2)
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક (2)
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં (2)

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી, (2)
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી (2)
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં (2)

દોડ્યા દોડ્યા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા (2)
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યો ધબ્બો…(2)
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં (3)

આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો

વનરાજાની જાન
   • Vanraja Ni Jaan | Bal Geet | Cartoon ...  
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
   • Ringan To Raja Bataka Vagade Vaja | B...  
મમ્મીનાં હાથમાં વેલણ છે
   • | Mummy Na Haath Ma Velan Chhe | Bal ...  
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
   • Halardu | Podhhi Ja Mara Lal | lori |...  
ફુગ્ગાવાળો
   • Fugga wado | Balloon Song | Bal Geet ...  
છુક છુક ગાડી
   • Chhuk Chhuk Karti Gadi Jay | Rail Gad...  
ગુજરાતી કક્કો
   • Gujarati Kakko & Swar | Cartoon Video...  
નાની મારી આંખ
   • Nani Mari Aankh | Bal Geet | Cartoon ...  
નાનકડી બેન
   • Nanakadi ben | Bal Geet | Cartoon Vid...  
એક બિલાડી જાડી
   • Ek Biladi kadi | Bal Geet | Cartoon V...  

Комментарии

Информация по комментариям в разработке