Ahmedabad નો એ રિક્ષાવાળો જે મફતમાં લોકોને બેસાડે અને લોકો સામેથી પૈસા આપે છે, પરંતુ કેમ?

Описание к видео Ahmedabad નો એ રિક્ષાવાળો જે મફતમાં લોકોને બેસાડે અને લોકો સામેથી પૈસા આપે છે, પરંતુ કેમ?

#ahmedabad #autodriver #inspirational

અમદાવાદના ગફારભાઈ છેલ્લાં 25 વર્ષથી ગરીબ દર્દીઓ માટે મફત ઍમ્બ્યુલન્સસેવા આપે છે. તેઓ ગરીબ દર્દીઓને હૉસ્પિટલ પહોંચાડે છે અને તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપે છે. ગફારભાઈનાં માતાપિતા અને તેમનાં પત્નીના અવસાન પછી તેમણે સેવાકાર્ય કરવાનું નક્કી કર્યું હતું.
વીડિયો : સાગર પટેલ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке