Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть શીતળા સાતમ માટે સાઉથ ગુજરાતના ફેમસ પોચા અને જાળીદાર દેસાઈ વડા/ખાટા વડા | Desai Vada | Khata Vada

  • Mom & Daughter Cooks
  • 2023-09-02
  • 1602
શીતળા સાતમ માટે સાઉથ ગુજરાતના ફેમસ પોચા અને જાળીદાર દેસાઈ વડા/ખાટા વડા | Desai Vada | Khata Vada
દેસાઇ વડાદેસાઈ વડા બનાવવાની રીતદેસાઈ વડાdesai vadadesai vada recipehow to make desai vadadesai vada kalpana naikdesai khata vadakhata vadakhata vada recipevadu recipedesai vada no lotdesai vada by viraj naikdesai vada recipe by heena desaidesai vada banavani ritdesai vada recipe in gujaratiinstant desai vada recipedesai vada banavani recipedesai vada gujarati recipegujarati desai vadadesai vada mom and daughter cooks
  • ok logo

Скачать શીતળા સાતમ માટે સાઉથ ગુજરાતના ફેમસ પોચા અને જાળીદાર દેસાઈ વડા/ખાટા વડા | Desai Vada | Khata Vada бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно શીતળા સાતમ માટે સાઉથ ગુજરાતના ફેમસ પોચા અને જાળીદાર દેસાઈ વડા/ખાટા વડા | Desai Vada | Khata Vada или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку શીતળા સાતમ માટે સાઉથ ગુજરાતના ફેમસ પોચા અને જાળીદાર દેસાઈ વડા/ખાટા વડા | Desai Vada | Khata Vada бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео શીતળા સાતમ માટે સાઉથ ગુજરાતના ફેમસ પોચા અને જાળીદાર દેસાઈ વડા/ખાટા વડા | Desai Vada | Khata Vada

શીતળા સાતમ માટે સાઉથ ગુજરાતના ફેમસ પોચા અને જાળીદાર દેસાઈ વડા/ખાટા વડા | Desai Vada | Khata Vada

દેસાઈ વડાં એટલે અનાવિલ બ્રાહ્મણ સમાજ ની એકદમ જાણીતી અને ટેસ્ટી વાનગી. ઘરમાં કોઈ પણ પ્રસંગ આવે એટલે આ દેસાઈ વડાં બને જ બને. બહુ ઓછાં ingredients અને ઓછા મસાલાથી બનતા આ દેસાઈ વડા એટલે કે ખાટા વડા મુખ્યત્વે જુવાર અને ઘઉંના લોટમાંથી બં છે. પરંતુ કેટલાક લોકો એમાં તુવેરની દાળ પણ ઉમેરે છે. અને કેટલાક લોકો જુવાર, ઘઉંના લોટમાં થોડી થોડી અડદની દાળ , તુવેર દાળ વગેરે શેકીને દળાવે છે. દરેકની પોતપોતાની અલગ રીત હોય છે.

Desai Vada is a very famous and tasty dish of Anavil Brahmin society. When there is any occasion in the house, these Desai vadas are made. Made with very few ingredients and few spices, this Desai Vada i.e. Khata Vada is mainly made from jowar and wheat flour. But some people also add tuvar dal to it. And some people roast a little bit of urad dal, tuvar dal etc. in jowar, wheat flour. Everyone has their own way.

બે કપ ઘઉંનો લોટ
બે કપ જુવારનો લોટ
બે tbsp અડદની દાળ( પલાળીને વાટવી)
એક ચમચી ગોળ
ચપટી સોડા
1/4 કપ તેલનું મોણ
એક ચમચી મેથી શેકીને વાટેલી
1+2 tbsp દહીં, હળદર
લીલા આદુ મરચાં
મીઠું( સ્વાદ મુજબ)
એક ચમચી છીણેલું આદુ
એક ચમચી લાલ મરચું
ચપટી હિંગ
તળવા માટે તેલ

આ વડાં ત્રણ થી ચાર દિવસ સુધી સારાં રહે છે, તેથી પ્રવાસમાં પણ તમે લઈ જઈ શકો છો.

#desai #Vada #DesaiVada
#દેસાઈવડા #DesaiWada #DesaiVada #Vada #desaivadamomanddaughtercooks

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]