ખ્યાલની વાત | Khodabapa Satsang |

Описание к видео ખ્યાલની વાત | Khodabapa Satsang |

ખ્યાલની વાત

બાપા જે ખ્યાલની વાત કરતા હોય છે કે તમારો ખ્યાલ જ્યારે નાદમાં જતો રહેશે એટલે નાદ સંભળાવા લાગશે, નાદ તો વાગી જ રહ્યા છે, બસ ખ્યાલ ત્યાં જાય છે. શરીરને સ્થિર કરીને દ્રષ્ટિની સ્થિરતામાં આવી જઇએ એટલે ખ્યાલ તેના મુળ ઠેકાણે(નાદમાં) જ આવી જવાનો.

તેમજ આ વિડિયોમાં પંચેન્દ્રિયો અને પંચતત્વોનાં જોડાણની પણ બાપાએ વાત કરેલ છે.

અને છેલ્લે તેમનાં અંદાજ મુજબ... ખીજાવાનાં અંદાજ સાથે હાસ્યમાં "ઝાપટ મારીને થઇ જાતુ હોય તો હમણા ઝાપટ મારીય દવ, પછી ભલે બે ધુંબા તમે મારી લ્યો!"

"જો દ્રષ્ટિને સ્થિર કરી નાખો એટલે ચિતની ચંચળતા વઇ જાય અને તમારી સૂરતા સાધનામાં આવી જાય." - ખોડાબાપા

#khodabapa #khodabapasatsang #khodabapavideo #satsang #gujarati

"Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation."
=====
"SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં."
=====
Disclaimer:
"The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."

Комментарии

Информация по комментариям в разработке