બે ચોર નો મહેલ | પાવાગઢ | Pavagadh | Saat Manjil | Pavagadh Darshan 2021

Описание к видео બે ચોર નો મહેલ | પાવાગઢ | Pavagadh | Saat Manjil | Pavagadh Darshan 2021

બે ચોર નો મહેલ | પાવાગઢ | Pavagadh | Saat Manjil | Pavagadh Darshan 2021


જે આ મેહલ છે એ નાતો કોઈ રજાનો ના તો કોઈ રાજકુમાર નો છે તો આ મેહાલ કોનો છે એ સવાલ જરૂર તમારા મનમાં થતો હશે કે આ mehal કોનો છે
તો દોસ્તો આ mehal છે બે ચોર નો mehal છે
તો તમારે આ પાવાગઢ જતા જે mehal આવે છે તેની હિસ્ટરી જાણવી હોય તો આ વીડિયો તમારે પૂરો જોવો પડશે

તો દોસ્તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ
તો આ ચોર ખપ્રા જવેરી નામના બે ચોર હતા જે મહાકાળી ના બૉવાજ મોટા ભક્ત હતા તો દોસ્તો જે આ ચોર હતા તો ગમે તેટલી મોટી લૂંટ આ ચોરો એ કરી હોય તેનો અડધો હિશો મહાકાળી ને અર્પણ કરી દેતા
તો દોસ્તો જે આ વાત છે જેમ જેમ દિવસો જતા હતા તેમ તિયના રાજા હતા મામદ દેગડા તેમને ખબર પડી બે ચોર છે ખાપ્રા કાવેરી નામના તે શાતિર દિમાગના છે અને બીવજ ચાલક છે તો કોઈ પકડી નાતું શકતું તેવી અફવા ફેલાઈ ગઈ હતી દરબાર મા
તો મમત દેગડાયે નગર માં ધંદેરો પિતાવી દીધો અને નગર જનોને કઈ દીધું કે હું cheleg કરુ છું એ ખપ્રાં જેવેરી નામના ચોર ને કે હું આજે રાત્રે હું સુઈ જઈશ તો મારો જે ઉઘવાનો પલંગ છે તેની નીચે ૪ રત્નો છે તો તે ચોરી કરીને બતાવો તો હું તમને માણી જઈશ કે તમે બોવજ ચાલક અને શાતિર દિમાગ ના ચોર છો તો અવે ખાપરા જેવેરિ નેતો આત વાત ની ખબર પડી ગઈ
તો હવે એ લોકોએ પ્લાનિંગ બનાવ્યો ચોરી કરવાનો
તો મામદ દેગડો શાવાર માં ઉઘમાં થી જાગી ગયા અને પલગ ની નીસ જોયુ તો જે ૪ રત્નો હતા તે પલંગ ની નીચે થી ગાયબ થઈ ગયા હતા
તો થોડા સમય ગુજરી ગયા બાદ રાજા એ fharithi શભા બોલાઇ અને ગુપ્ત ચૂકી દરોને વાત જાણવા વા કીધું તો ખબર પડી કે ખાપ્રાં જવેરિ એ તો ખાલી ત્રણ જ રત્ન ચોરી કર્યા હતા અને ૪ રત્ન મહેલ ના મુખ્ય સેનાપતિ હતા તેમને ચોરી કરી હતી તો રાજાને ખાબેર પડી તો તે સેનાપતિને kara ગરમાં પૂરી દીધો હતો
​અને જે ખાપરાં જ્વેરી નામના ચોરોથી રાજા bovaj ખુશ હતા તેમની બહાદુરી થી તેમની ચલેગી થી
તો રાજાએ તેમને ભેટ સ્વરૂપે જે આ mehal છે શાથ મંજિલ તે ભેટ સ્વરું પે તેમને અર્પણ કર્યું હતું તિયાર બાદ ખપરાં કેવેરી જોરોએ ચોરી કરવાનું ઓછું કરી દીધું અને શાંતિથી તેમની જિંદગી ગુજર વનું નિર્ણય કર્યું.

#RockyVlogs #Pavagadh #pavagadhmandir2021
#Vinodsolanki #Rockybhai


Комментарии

Информация по комментариям в разработке