Nanu Tachukadu Nam Ghanshyam | Video Lyrical Kirtan | Harikrishna Patel |नानुं टचूकडुं नाम घनश्याम

Описание к видео Nanu Tachukadu Nam Ghanshyam | Video Lyrical Kirtan | Harikrishna Patel |नानुं टचूकडुं नाम घनश्याम

LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
..........................................................................................................
Song : Nanu Tachakadu Nam Ghanshyam
Singer : Harikrishna Patel
Music : Vishal Vagheshwari
Label : #KirtanLyricsChannel
DOP : Kaushal Kanani
Video : Varni productions - Surat
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
.....................................................................................
ટૂંકું ટચૂકડું નામ...
નાનું ટચૂકડું નામ ઘનશ્યામ ઘનશ્યામ બોલ
ટૂંકું ટચૂકડું નામ ઘનશ્યામ ઘનશ્યામ બોલ
તારા અંતરમાં થાશે આરામ, ઘનશ્યામ ઘનશ્યામ બોલ
ઘનશ્યામ ઘનશ્યામ બોલ...
નામ છે નાનું એનો મહિમા છે મોટો
વેદો ગાયે છે તમામ...
એમ વેદો ગાયે છે તમામ, ઘનશ્યામ ઘનશ્યામ બોલ
એવું નાનું ટચૂકડું નામ ઘનશ્યામ ઘનશ્યામ બોલ
ઘનશ્યામ ઘનશ્યામ બોલ
રાજાના દંડે એને ચોર ના લૂંટે
દોહલી વેળાનું દામ...
દોહલી વેળાનું દામ, ઘનશ્યામ ઘનશ્યામ બોલ
એવું નાનું ટચૂકડું નામ ઘનશ્યામ ઘનશ્યામ બોલ
ઘનશ્યામ ઘનશ્યામ બોલ
ખર્ચાશે છે તેમ તેમ થાશે સવાયું
અંતે છે મોક્ષનું ધામ...
અંતે છે મોક્ષનું ધામ, ઘનશ્યામ ઘનશ્યામ બોલ
એવું નાનું ટચૂકડું નામ ઘનશ્યામ ઘનશ્યામ બોલ
ઘનશ્યામ ઘનશ્યામ બોલ
મનુષ્ય અવતાર મોંઘો મળ્યો છે
ભાવે ભજી લ્યો આ નામ...
તમે ભાવે ભજી લ્યો આ નામ, ઘનશ્યામ ઘનશ્યામ બોલ
એવું નાનું ટચૂકડું નામ ઘનશ્યામ ઘનશ્યામ બોલ
ઘનશ્યામ ઘનશ્યામ બોલ
.....................................................................................
#NanuTachakadunamGhanshyam
#ShreeHariniswabhavikchesta
#chestapado
#Prathamshreeharinere
#Saawarosalona
#SwaminarayanKirtan
#swaminarayan
#Shreejimaharaj
#Vachanamrut
#sardharkatha
#Sahajanand
#Akshardham
#Bhajan
#Pyarelegayo

Комментарии

Информация по комментариям в разработке