ભજન નીચે લખ્યું છે.લક્ષ્મીમાતાનું સુંદર ભજન નવું છે.અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.

Описание к видео ભજન નીચે લખ્યું છે.લક્ષ્મીમાતાનું સુંદર ભજન નવું છે.અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.

આ માતાજીનું નવુ કયારેય સાંભળ્યું નહી હોય તો અવશ્ય સાંભળજો દિલ ખૂશ થઈ જશે.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજન
સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
-------------------------- ભજન-------------------------
લક્ષ્મી માતા તમે આવો દોડી , તારા ભક્તો બોલાવે ઘડી ઘડી
ઘરમાં મેં દિવા પ્રગટાવ્યા , અજવાળે આવો ઘડી ઘડી
મૈયા આંગણીયા મેં સજાવ્યા
ફુલડા વેર્યા છે લાલ પીળા
લક્ષ્મી માતા તમે આવો દોડી દોડી , તારા ભક્તો બોલાવે ઘડી ઘડી
મૈયા દરવાજે રંગોળી પુરી
એમાં કમળ બનાવ્યા કડી કડી
મૈયા આસન મેં પાર્થયા છે , એમાં મૈયા બિરાજો અબ ઘડી
લક્ષ્મી માતા તમે આવો દોડી , તારા ભક્તો બોલાવે ઘડી ઘડી
મૈયા ધનની દેવી છો તમે
તમે ધન વરસાવો ઘડી ઘડી
લક્ષ્મી માતા તમે આવો દોડી , તારા ભક્તો બોલાવે ઘડી ઘડી
મૈયા સુખ આપનારા તમે
મૈયા સુખ આપોને અબ ઘડી
લક્ષ્મી માતા તમે આવો દોડી , તારા ભક્તો બોલાવે ઘડી ઘડી
મૈયા હંમેશા વાસ હોય તારો
મારું ઘર ના જાતા છોડી છોડી
લક્ષ્મી માતા તમે આવો દોડી , તારા ભક્તો બોલાવે ઘડી ઘડી
લક્ષ્મી માતા કી જય
કૃષ્ણ કનૈયા લાલ કી જય

Комментарии

Информация по комментариям в разработке