આજે એકાદશીએ સાંભળો શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય-10 વિભૂતિ યોગ તથા મહાત્મ્ય કથા || Bhagvad Gita Adhyay-10

Описание к видео આજે એકાદશીએ સાંભળો શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય-10 વિભૂતિ યોગ તથા મહાત્મ્ય કથા || Bhagvad Gita Adhyay-10

આજે એકાદશીએ સાંભળો શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય-10 વિભૂતિ યોગ તથા મહાત્મ્ય કથા Bhagvad Gita Adhyay-10

મિત્રો,
You tube ચેનલ "આવો સત્સંગ માઁ આપ સૌ નું સ્વાગત છે....

આજે એકાદશી માં ભગવાન વિષ્ણુ ની ભક્તિ, ભજન તથા પૂજા નો મહિમા છે, આ એકાદશી ભગવાન વિષ્ણુ ને અતિ પ્રિય છે, માટે આજ એકાદશી ના શુભ દિવસે શ્રી હરી ના ગુણલા ગવાય એટલા ઓછા છે, આજ ના દિવસે શ્રી વ્યાસ જી એ રચેલી, શ્રી ક્રિષ્ના ના મુખે થી ગવાયેલી તથા સર્વ શાસ્ત્રો ના સાર , શ્રીમદ્ ભગવત ગીતા નો 10 અધ્યાય વિભૂતિ યોગ અને તેના મહાત્મ્ય નો પાઠ કરીશુ, સાંભળશું, અને પુણ્ય પ્રાપ્ત કરશુ... આ વિડિઓ મા ગીતાજી નો અધ્યાય -10" નું વર્ણન છે અને તેની મહાત્મ્ય ની કથા છે .. આ ગીતાજી ના પાઠ રોજ આપડાથી વાંચી ના શકાય, તો સાંભળી તો શકાય જ ને......

અજામિલ ઉપાખ્યાન ભાગવત મોક્ષ કથા
   • પિતૃપક્ષમાં સાંભળો મોક્ષ કથા શ્રીમદ્દ...  

ગોકર્ણ ઉપાખ્યાન ભાગવત પ્રેત મોક્ષ કથા
   • શ્રીમદ્ ભાગવત પુરાણ કથા ગોકર્ણ ઉપાખ્ય...  

સ્વર્ગ ની નિસરણી
   • કવિ પ્રેમાનંદ કૃત "સ્વર્ગ ની નિસરણી" ...  

એકાદશી મહિમા શુ કરવું ? શુ ના કરવું ?
   • એકાદશી માહાત્મ્ય,વ્રતફળ પ્રાપ્તિ માટે...  

હરી હરાત્મક સ્તોત્ર
   • Видео  

નારાયણ અથર્વશીર્ષ
   • Видео  

સ્માર્ત /ભાગવત - વૈષ્ણવ એકાદશી મા શુ ભેદ છે ?
   • Видео  

સંપૂર્ણ ભગવદ્દ ગીતા પાઠ
   • સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય - એ...  

યમુનાષ્ટક
   • શ્રીમુકુંદમા પ્રીતિ કરાવનાર"શ્રીયમુના...  

શ્રીમદ્ ભાગવત મહાસપુરાણ માનું ગોકર્ણ ઉપાખ્યાન
   • "ગોકર્ણ ઉપાખ્યાન" સાંભળવા માત્રથી સર્...  

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ માનું અજામિલ ઉપાખ્યાન
   • શ્રીમદ્દ્ભાગવત મહાપુરાણનુ"અજામિલ ઉપાખ...  

વામન અવતાર કથા
   • Видео  

લઘુ ભાગવત
   • Видео  

કળશ સ્થાપના
   • Kalash Sthapana જો તમે કળશ સ્થાપના કર...  

એકાદશી માં ભાત કેમ ના ખવાય?    • એકાદશીના દિવસે રાંધેલો ભાત શા માટે ના...  

#આવોસત્સંગમાઁ #ગીતાઅધ્યાય10
#વિભૂતિયોગ #એકાદશી2021
#પાશાંકુશાએકાદશી2021
#ગીતા_અધ્યાય10_મહાત્મ્યકથા #એકાદશી2021 #શ્રીમદ્_ભગવદ્_ગીતા_દસમોઅધ્યાય
#Geeta_adhyay10_mahatmya_Katha
#ShrimadbhagvadGeeta_Adhyay10_Mahatmay_katha #VibhutiYog #Vibhutiyog
#Bhagvatgeetamahatmaykatha
#Bhagvatgeeta_Adhyay_10

Комментарии

Информация по комментариям в разработке