Ajmer Dargah: અજમેરની દરગાહ કેવી રીતે બની, ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કોણ હતા, શું છે તેનો ઇતિહાસ?

Описание к видео Ajmer Dargah: અજમેરની દરગાહ કેવી રીતે બની, ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કોણ હતા, શું છે તેનો ઇતિહાસ?

#ajmersharif #dargahsharif #khwajagaribnawaz #moinuddinchisti
અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ ભારત જ નહીં આખા ભારતીય ઉપમહાદ્વીપમાં સૌથી વધુ પૂજનીય ધાર્મિક સ્થળોમાંની એક છે. પરંતુ આજકાલ તે કેટલાંક જુદાં કારણસર ચર્ચામાં છે. આ એક એવી પવિત્ર દરગાહ છે, જ્યાં મહિલાઓ રોકટોક વગર પ્રવેશી શકે છે. અહીં બિન-મુસ્લિમ મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવે છે અને માનતા માને છે. તો આ વીડિયોમાં જાણો કે આ દરગાહ જે સૂફી સંતની છે તે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કોણ છે અને આ દરગાહ કેવી રીતે અસ્તિત્વમાં આવી, શું છે તેનો ઇતિહાસ
અહેવાલ- ત્રિભુવન (વરિષ્ઠ પત્રકાર), બીબીસી માટે, ઍડિટ- આમરા આમીર

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке